________________
[ ૧૪૦ ]. सं. १५०५ वर्षे फागुण सुदि २ शनौ कुपर्द शाखीय श्रीश्रीमालज्ञातीय ५० आसपाल भा० तारू सुत सलहीयाकेन भा० फदकू सहितेन श्रीअंचलगच्छेश श्रीश्रीश्रीजयकेसरि(र)सूरीणामुपदेशेन निजश्रेयो) શ્રીમન • • • • • • • • •
સં. ૧૫૦૫ના ફાગણ સુદિ ૨ ને શનિવારે કુશાખીય, શ્રીમાલજ્ઞાતીય ૫૦ આસપાલ, તેમની ભાર્યા તારૂ, તેમના પુત્ર સલહીયાએ, તેમની ભાર્યા ફરકૂની સાથે શ્રી અંચલગચ્છીય શ્રી જયકેસરસૂરિના ઉપદેશથી પોતાના કલ્યાણ નિમિત્તે શ્રીઅભિનંદનજિનની મૂર્તિની પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ] સે. ૨૬૦ વૈરામા રીસાવીતીય નાં ૦ • • • • • सुत सा० जा · · · · · · डेन भातृ भ्रातृ भाचडषेता भार्या कर्मायुतेन श्रीमुनिसुव्रतबिं० का० प्र० तपा श्रीजयचन्द्रसूरिभिः ॥
સં ૧૫૦૫ના વૈશાખ માસમાં ડીસાવાલાતીય શા ........... તેમના પુત્ર શા. જા.........ડે, ભાઈ ભાયડ, ખેતા તેમની (ખેતાની) ભાર્યા કર્યાની સાથે શ્રી મુનિસુવ્રતસ્વામીનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી જયચંદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૪૭. ભાના પળમાં આવેલા મોટા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૪૮. યર શેરીમાં આવેલા શ્રી મહાવીરસ્વામીના મંદિરમાં ધાતુથી પંચતીથી પરનો લેખ.
"Aho Shrut Gyanam"