________________
[ ૧૪૬ ]
संवत् १५०६ वर्षे माघ शुद्धि ५ शुक्रे श्रीश्रीमालज्ञातीय व्य ०
षोना भार्या भोग पितृमातृ निमित्तं आत्मश्रेयसे श्री सुविधिनाथबिंबं कारितं प्र० पिप्पल० त्रिभविया श्रीश्रीधर्मशेखरसूरिभिः । फोगरजू (इ) था वास्तव्यः ।
સ. ૧૫૦૬ના માહ સુદ ૫ ને શુક્રવારે ફેમરચાના રહેવાસી શ્રીશ્રીમાજ્ઞાતીય વ્ય ખેાના, તેમની ભાર્યા ભાડગે, પિતા માતાના કલ્યાણ નિમિત્તે અને આત્માના શ્રેય માટે શ્રીસુવિધિનાથ ભગવાનનું અબ ભરાવ્યું અને તેની પિપ્પલગચ્છીય ત્રિભવિયા શ્રીધમ શેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ 940 ]
सं. १५०६ वर्षे वैशाष प्राग्वाटज्ञातीय व्य ० हाथीआ भा० भरमादे सु० रूपाकेन भा० लाबू सुतकुटुं] बयुतेन श्रीशंभ [व] बिंबं का ० प्र ० तपा श्रीरत्नशेखरसूरिभिः ||
સ. ૧૫૦૬ના વૈશાખ માસમાં પ્રાપ્વાટજ્ઞાતીય વ્ય૦ હાથીઆ, તેમની ભાર્યા ભરમાંદે, તેમના પુત્ર રૂપાએ, તેમની ભાર્યા લા” અને પુત્રાદિ કુટુંબ સાથે શ્રીસંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રી-શેખરસૂરિએ પ્રતિષ્ઠા કરી,
૧૪૯. ચિતામર્માણુની શેરીમાં આવેલા મેાટા શ્રીચિતાર્માણ પા નાથના મંદિરમાં ધાતુની પંચતીર્થી પરના લેખ.
૧૫. ખજૂરીની શેરીમાં આવેલા નાના શ્રીશાંતિનાથના મંદિરમાં ધાતુની પચતીથી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ ૬૩