________________
[ ૧૪૬ ] सं. १५०५ वर्षे पोष शु० १५ गुरौ श्रीश्रीमालज्ञातीय व्य करणा भा० रूपी सु० देभाकेन भ्रातृ बतड भा० सहजू भ्रातृ होका સ્ત્ર, રૌઝમ મા કાઢે છે પપૂ સ્વૈિન પિ૦ મા ૦ ગ્રા. • • • श्रे० श्रीसंभवनाथबिंब का० प्र० श्रीपिफ(प्प)लगन्छे श्रीउदयदेवसूरिभिः।।
સં. ૧૫૦પના પિષ સુદિ ૧૫ ને ગુરુવારે શ્રીશ્રી માલજ્ઞાતીય વ્ય કરણ, તેમની ભાર્યા રૂપી, તેમના પુત્ર દેભાએ, ભાઈ બતડ, તેમની ભાર્યા સહજૂ, તેમના ભાઈ હેકા અને ભાઈ રભ્રમ, તેમની (રૌભ્રમની) ભાર્યા લાડાના ભાઈ ગુપની સાથે પિતા, માતા અને ભાઈ....ના કલ્યાણ નિમિત્તે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની પિપગૌય શ્રીઉદયદેવસતિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૪૬ ] संवत् १५०५ वर्षे पोष वदि ७ गुरु (रौ) श्रीऊकेशज्ञातीय सा निहा भा० पातीसुत पंत्रा भा० प्रीमलदे सुत वेस्रा तेजा पितृमातृ श्रेयोर्थं श्रीसीतलनाथ पंचतीर्थी कारापिता श्रीनागेन्द्रगच्छे प्रतिष्टितं गुणसमुद्रसूरिभिः हरिअडगोत्रे ।
સં. ૧૫૫ના પિષ વદિ ૭ને ગુરુવારે શ્રીફકેશવાય હરિયડ ગોત્રીય શા. નિતા, તેમની ભાર્યા પાતી, તેમના પુત્ર પંડ્યા, તેમની તેમની ભર્યા પ્રીમલદે, તેમને પુત્રો વેસ્મા અને તેજાએ માતા-પિતાના કલ્યાણ નિમિત શ્રી શીતળનાથ ભગવાનની પંચતીથી કરાવી અને તેની નાગૅદ્રગછના શ્રીગુણસમુદ્રસૂરિએ પ્રતિષ્ઠા કરી.
- ૧૪૫. ચિંતામણની ખડકીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથો પરને લેખ.
૧૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડીપાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
[ ૬૧
"Aho Shrut Gyanam"