________________
[ ૧૨૨ ] संवत् १४९३ वर्षे चैत्र वदि ८ गुरु श्रीश्रीमालज्ञातीय श्रे० जयसिंह भार्या श्रा० मांजूसुतेन श्रे० डोसाकेन स्वश्रेयसे आगमगच्छे श्रीजयानन्दसूरीणामुपदेशेन श्रीधर्मनाथादि पंचतीर्थी कारितं । प्रतिष्टिता સૂરિમિઃ ગુમ મા શ્રીના
" સં. ૧૪૯૭ના ચૈત્ર વદિ ૮ ને ગુરુવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી જયસિંહ, તેમની ભાર્યા શ્રાવિકા માં, તેમના પુત્ર શ્રેણી ડોસાએ પિતાના કલ્યાણ માટે આગમચ્છીય શ્રી જયાનંદસૂરિના ઉપદેશથી
શ્રી ધર્મનાથ વગેરેની પંચતીથી ભરાવી અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી. કલ્યાણ થાઓ.
[ ૧૩૩ ]. सं. १४९४ वर्षे माघ शुदि ५ गुरौ श्रीमालज्ञातीय श्रे० पापच भार्या घरघति पुत्र श्रे० परबत पन्या श्रा० प्रीमी नाम्न्या आगमगच्छे श्रीजयानन्दसूरीणामुपदेशेन श्रीसंभवनाथादि पंचतीर्थीबिंब कारितां प्रतिष्टितं શ્રીહૂમિ શ્રી:
સં. ૧૮૯૪ના માહ સુદિ ૫ ને ગુરુવારે શ્રીમાલજ્ઞાતીય શ્રેષ્ઠ પંચ, તેમની ભાર્યા ઘરધતિ, તેમના પુત્ર શ્રેણી પરબત, તેમની પત્ની શ્રાવિકા પ્રીમીએ આગમગીય શ્રી જયાનંદસૂરિના ઉપદેશથી શ્રીસંભવનાથ વગેરેનું પંચતીથી બિંબ ભરાવ્યું અને તેની શ્રીરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૨. ભેચરા શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૩. ભાની પોળમાં આવેલા શ્રી શાંતિનાથના મંદિરમાં ધાતુની પંચતીર્થો પરનો લેખ. ૫૦ ]
"Aho Shrut Gyanam"