________________
[ ૧૨૪ ] सं. १४९५ वर्षे ज्येष्ट सुदि १४ बुधे ऊकेशवंशे चोपडागोत्रे सा. समर भार्या सिंगारदे पुत्र सा० देवलकेन भ्रातृ छाजूयुतेन स्वपुण्यार्थ श्रीसंभवनाथबिंब का० प्र० श्रीखरतरगच्छे श्रीजिनवर्धनसूरिपट्टे श्रीजिनचंद्रसूरिपट्टे श्रीजिनसागरसूरिभिः ।
સં. ૧૮૯૫ના જેઠ સુદ ૧૪ ને બુધવારે કેશવંશીય, ચેપડાગેત્રીય શા. સમર, તેમની ભાર્યા સિંગાર, તેમના પુત્ર દેવલે, ભાઈ છાજૂની સાથે પિતાના પુણ્યાર્થે શ્રીસંભવનાથનું બિંબ ભરાવ્યું અને તેની ખરતરગચ્છીય શ્રીજિનવર્ધનસૂરિના પટ્ટધર શ્રીજિનચંદ્રસુરિ અને તેમના પટ્ટધર શ્રીજિનસાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨ ] सं. १४९५ वर्षे ज्येष्ट मुदि चतुर्द [शी] १४ बुधे प्राग्वाटज्ञातीय सा० मेहा भार्या आल्हू पुत्र लाषा भा० हरखू आत्मश्रेयसे श्रीसंभवनाथबिंब कारितं प्र० मडाहङगच्छे भ० श्रीमतिप्रभसूरिभिः ।
સં. ૧૮૯૫ના જેઠ સુદિ ૧૪ ને બુધવારે પ્રાગ્વાટજ્ઞાતીય શા. મેહ, તેમની ભાર્યા અહ૬, તેમના પુત્ર લાખા, તેમની ભાર્યા હરખૂએ પિતાના ક૯યાણ માટે શ્રી સંભવનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની મડાહડગચ્છીય શ્રીમતિપ્રભસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૪, ભાની પોળમાં આવેલા શ્રીધર્મનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૨૫. ભેંયરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરનો લેખ.
[ ૫૨
"Aho Shrut Gyanam"