________________
[ ૧૨૦ ] રંવત ૨૦ વર્ષે ચેટ શુ િવ • • • • • • • • • • માય रमादे सुत आसा वीसाभ्यां पित्रोः श्रेयसे श्रीकुंथुनाथबिंब का ० प्र० ब्रह्माणगच्छे श्रीपजूनसूरिभिः ।
સ. ૧૪૯૦ના જેઠ સુદ ૫ ના રોજ............તેમની ભાર્યા રમાદે, તેમના પુત્ર આસા અને વીસાએ માતા-પિતાના કલ્યાણ નિમિતે શ્રી કુંથુનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની બ્રહ્માણગચછીય શ્રી પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૨૧ ] सं. १४९२ वर्षे प्राग्वाटज्ञातीय श्रे० गुणसी भार्या सारू सुत धर्मसी धाराभ्यां निज भ्रातृ दांऊ श्रेयोर्थ श्रीश्रीआदिनाथबिंब कारितं. प्रतिष्टितं तपागच्छाधिराज श्रीसोमसुंदरसूरिभिः ॥श्रीः।।
સં. ૧૪૯રમાં પ્રારતીય શ્રેણી ગુણસી, તેમની ભાર્યા સારૂ, તેમના પુત્ર ધર્મસી અને ધારાએ પોતાના ભાઈ દાંઉના કલ્યાણ નિમિત્તે શ્રી આદિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છાધિરાજ શ્રી સોમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૨૦. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૧૨. ભેયરી શેરીમાં આવેલા શ્રી મહાવીર સ્વામીના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
[ ૪૯
"Aho Shrut Gyanam"