________________
[ ૧૧૮ ] સંવત ૨૪૫૦ વે • • • • • • • • • • • • • • ज्ञातीय व्य० सा० . . . . . . . . श्रेयोर्थ श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठितं आगम प (०) स्य श्रीअमरसिंहसूरि तत्पट्टे श्रीहेमरत्नसूरीणामुपदेशेन ॥श्री
સં. ૧૪૯૦ના ફાગણ............સોમવારે........જ્ઞાતીય વ્ય૦ શા.......... કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની આગમગીય શ્રી અમરસિંહસૂરિના પર શ્રી હેમરત્નસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી.
[ ૧૧૬ ] सं. १४९० वर्ष वै० शु० ३ दिने प्राग्वाट व्य० मांडण भा० सरसई सुत व्य, आल्हाकेन भा. आल्हह्मदे सुत सुगाल गोविंद गणपति युतेन श्रीपार्श्व: कारितः तपा श्रीसोमसुंदरसूरिगुरुभिः ॥श्रीः
સ. ૧૪૯૦ના વૈશાખ સુદ ૩ ના દિવસે પ્રાચ્ચાટવંશીય વ્ય૦ માંડણ, તેમની ભાય સરસઈ તેમના પુત્ર ૧૦ આલ્હાએ, તેમની ભાર્યા આહણદે, તેમના પુત્રો–સુગાલ, ગેવિંદ, ગણપતિ સાથે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૧૮. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીગોડી પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૧૧૯. આદીશ્વરની ખડકીમાં આવેલા શ્રી આદીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. ૪૮ ]
"Aho Shrut Gyanam"