________________
[ ૧૧૬ ]
संवत् १४८६ वर्षे वैशाष शुद्धि २ सोमे श्रीऊकेशवंशे सा० तेजा भार्या तेजलदे पुत्र सा० नाथा सुश्रावकेग स्वपितुः श्रेयोर्थं श्रीअंचलगच्छे श्रीजयकीर्तिसूरीगामुपदेशेन श्रीसुमतिनाथबिंचं कारितं प्रतिष्टि (ष्ठि) तं । શ્રીસંઘેન ! શુમં મવતુ ||
સ. ૧૪૮૬ના વૈશાખ સુદ ૨ ને સેામવારે ઉકેશવ'શીય શ!, તેજા, તેમની ભાર્યા તેજલદે, તેમના પુત્ર શા. નાથા નામના સુશ્રાવકે પેાતાના પિતાના કલ્યાણ નિમિત્તે અચલગચ્છના શ્રીજયકીર્તિસૂરિના ઉપદેશથી શ્રીસુમતિનાથ ભગવાનનું મિશ્ર ભરાવ્યું અને તેની શ્રીસધે પ્રતિષ્ઠા કરી.
[ ૧૭ ]
सं. १४८९ वर्षे माघ सु० ५ सोमे श्रीअचलगच्छेश श्रीजयकीर्तिसूरीणामुपदेशेन उकेशवंशे सा० पूना भा० मचू तत्पुत्रेण सा० सामल श्रावकेन स्वश्रेयोर्थं श्रीसुमतिनाथवित्रं कारितं प्रतिष्टितं च सुश्रावक प्रवरैः ।
સ, ૧૯૮૯ના માધુ સુદિ ૫ ને સોમવારે શ્રીઅચલગચ્છીય શ્રીજયકીર્તિસૂરિના ઉપદેશથી કેશવશીય શા. પૂના, તેમની ભર્યાં મર્ચે, તેમના પુત્ર શા. શામળ શ્રાવકે પોતાના કલ્યાણ માટે શ્રીસુમતિનાથ ભગવાનું બિંબ ભરાવ્યું અને તેથી શ્રેષ્ઠ શ્રાવકાએ પ્રતિષ્ઠા કરી.
૧૧૬. ગાડીજીની ખડકીમાં આવેલા શ્રીગેડ પાર્શ્વનાથના મંદરમાં ધાતુની પ ંચતીથા પરના લેખ.
૧૧૭. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વ - નાથના મંદિરમાં ધાતુની પ ંચતીર્થી પરના લેખ.
"Aho Shrut Gyanam"
[ *s