________________
[ ૧૦૮ ]
सं. १४८४ वर्षे वैशाष शु० ८ शनौ श्रीउसवालज्ञातीय श्रे० कर्म्मण भा० कम्मद सु० ऊथरण भा० मेलादे सुत भांदान स्वकीय पिता माता तथा भ्रातृ पितसि सा पामपि श्रेयसे श्रीपद्मप्रभस्य बिंबं कारितं श्रीसागरतिलकसूरीणामुपदेशेन || भादा घरमा वि
•
-
•
સ. ૧૪૮૪ના વૈશાખ સુદિ ૮ નેશનવારે એશવાલ એકો ફણ, તેમની ભાર્યા કર્માંદે, તેમના પુત્ર ગ્રંથરણુ, તેમની ભાર્યા મેલાદે તેમના પુત્ર ભાંદાએ, પેાતાના પિતા, માતા તેમજ ભાઈ ખિતી, સા... પામપિના કલ્યાણ નિમિત્તે શ્રીપદ્મપ્રભજિનનું બિબ ભરાવ્યું અને તેનો શ્રીસાગરતિલકસૂરિના ઉપદેશથી ભાદા, ધરમા વિ.....[એ પ્રતિષ્ઠા કરાવી
[ ૧૦૬ ]
सं. १४८४ वर्षे वैशाख शुदि ८ शुक्रे श्रीश्रीमालज्ञातीय चायसिंघ भार्या हीमादे द्वि० मेही पुत्र भादाकेन मात्रोः श्रेयोर्थं श्रीशांतिनाथ बिंबं कारितं प्र० पिप्पलगच्छे त्रिभवीया श्रीधर्मसेष (शेख)रसूरिभिः ।
સ, ૧૪૮૪ના વૈશાખ સુદ ૮ ને શુક્રવારે શ્રીમાલજ્ઞાતીય ચાર્યાસધ, તેમની ભાર્યાં હીમાદે, બીજી ભાર્યા મેડી, તેમના પુત્ર ભાદાએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને પિપ્પલ ગચ્છીય ત્રિભવીયા શ્રીધર્મશેખરસૂરિએ તેની પ્રતિષ્ઠા કરી.
૧૦૮. આંખવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની ચાવીસી પરના લેખ.
"Aho Shrut Gyanam"
૧૯. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભુતા મંદિરમાં ધાતુની પંચતીર્થી પરત લેખ.
[ ૪૩.