________________
[ ૧૧૦ ] सं. १४८४ वर्षे वैशाष सुदि ९ शुक्रे श्रीब्रह्माणगच्छे श्रीश्रीमा० व्य. कडूया क० राजलदे सुत नरा भार्या सोनी स्वभर्तृपुण्यार्थ श्रीशीतलनाथ बिंबं का० प्र० श्रीप( धुम् )नसूरिभिः ॥
સં. ૧૪૮૪ના વૈશાખ સુદિ ૮ ને શુક્રવારે શ્રી બ્રહ્માણના શ્રીમાલજ્ઞાતીય વ્યવ કયા, કા રાજલદે તેમના પુત્ર નરા, તેમની ભાય સેનીએ પિતાના પતિના કલ્યાણ માટે શ્રી શીતલનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી પ્રદ્યુમ્નસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૧૧ ] सं. १४८४ वर्षे वै० व. ११ रवौ श्रीश्रीमालज्ञातीय सं० सोमा भार्या सींगारदे सुत ताल्हा भा० सल्लूणश्राविकया स्वश्रेयोर्थ कारितं श्रीशांतिनाथबिंब प्र० तपागच्छे श्रीश्रीसोमसुंदरसूरिभिः ॥
સં. ૧૪૮૪ના વૈશાખ વદિ ૧૧ ને રવિવારે શ્રી માલજ્ઞાતીય સં. સમા, તેમની ભાર્યા સીગારદે, તેમના પુત્ર તાન્હા, તેમની ભાર્યા સલૂણું શ્રાવિકાએ પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેમસુંદરરિએ પ્રતિષ્ઠા કરી.
૧૧૦. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાર્થે. નાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૧૧૧. લેયર શેરીમાં આવેલા શ્રી મહાવીરસવામી ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ. ૪૪ ]
"Aho Shrut Gyanam"