________________
[ ૧૬ ]
सं. १४८२ वर्षे फागुण शु० ३ खौ श्रीश्रीमालज्ञातीय सं. सोमा भा० सिंगारदे नाम्ना । सुत सं. तेजा ताल्हा हेमान्वितया स्वश्रेयोर्थं श्री आदिनाथबिंबं कारितं प्रतिष्टितं तपागच्छे श्री सोमसुंदरसूरिभिः ।
સ. ૧૪૮૨ના ફાગણ સુદ ૩ ને રવિવારે શ્રીમાલજ્ઞાતીય સર્જ સામા, તેમની ભામ્બે નામે સિગારદેએ પુત્રો સ. તેા, તાા અને હુમાની સાથે પેાતાના કલ્યાણ માટે શ્રાદિનાથનું બિંબ ભરાવ્યું અને તેની તપાગચ્છીય શ્રીસેામસુંદરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[900]
सं. १४८२ फागुण सुदि प्रा० सा० कर्मसी सुत सा० अर्जुन सुत सा० कुरपाल सुत सा० जगसी भा० धाधलदे सुत सा० मेलाकेन भा० लाडी गेल सुत चांडा लुंपा भग्नी नाउरी मुख्य कुटुंबयुतेन निजश्रेयसे श्री शांतिनाथबिंबं का० प्र० श्रीसूरिभिः ।।
·
સ. ૧૪૮૨ના ફાગણ સુદિમાં પ્રાગ્ગાટવશીય શા. કમ'સી, તેમના પુત્ર શા. અર્જુન, તેમના પુત્ર શા. કુરપાલ, તેમના પુત્ર શા, જસી, તેમની ભાર્યા ધાધલદે, તેમના પુત્ર શા. મેલાએ......... તેમની ભાર્યા લાડી ગેલુ, તેમના પુત્ર ચાંડા, લુપા, બહેન નાધેરી......વગેરે કુટુંબ સાથે પેાતાના કલ્યાણ માટે શ્રીશાંતિનાથનું બિબ ભરાવ્યું અને તેની શ્રીસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૧૦૬. ભણશાળી શેરીમાં આવેલા શ્રીવિમલનાથ ભ॰ના મદિરમાં ધાતુની પોંચતી પરના લેખ.
૧૦૭. ખાવાળી શેરીમાં આવેલા શ્રીશામળા પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની ત્રિતીર્થોં પરના લેખ.
૪૨ ]
"Aho Shrut Gyanam"