________________
| [ 5 ] संवत् १४७६ वर्षे चैत्र वदि १ शनौ श्रीश्रीमालज्ञातीय श्रे० देवसी भार्या मेथी सुत बयराकेन पितृमातृश्रेयोऽर्थ श्रीशांतिनाथबिंब कारितं श्रीब्रह्माणगच्छे श्रीवीरसूरिभिः प्रतिष्टितं ।
સં. ૧૪૭૬ના ચૈત્ર વદિ ૧ ને શનિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેણી દેવસી તેમની ભાર્યા મેથી, તેમના પુત્ર વિયરાએ માતા–પિતાના કલ્યાણ 'નિમિતે શ્રી શાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી બ્રહ્માણ ગ૭ના શ્રી વીરરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૧૦૦ ] वं. १४७७ वर्षे वैशाष शुदि ५ श्रीश्रीमालज्ञा० श्रे० पोपच भा० प्रीमलदे श्रेष्टि (ष्ठि)सूटा भा० मेलादे आत्मश्रेयसे सुत पूंना । श्रीशांतिनाथादि चतुर्विंशतिबिंबं कारितं चैत्रगच्छे भट्टा० श्रीगणदेवसूरिणामुपदेशेन ર્તાિ (B)ä !
સં. ૧૪૭૭ના વૈશાખ સુદિ ૫ ના રોજ શ્રીમાલજ્ઞાતીય એવી પિપિચ, તેમની ભાર્યા પ્રીમલદે [ તેના પુત્ર] એક સુંટા, તેમની ભાર્યા મેલા, તેમના પુત્ર પૂનાએ પોતાના કલ્યાણ માટે શ્રી શાંતિનાથ વગેરેનું ચતુર્વિશતિ બિંબ ભરાવ્યું અને તેની ચૂત્રછના ભટ્ટારક શ્રીગણદેવસૂરિના ઉપદેશથી પ્રતિષ્ઠા કરી
૯૯ ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રી ચિંતામણિ પાઉંનાથ ભવના મંદિરમાં ધાતુની પંચતીથી પરનો લેખ.
૧૦૦. બંબાવાળી શેરીમાં આવેલા શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરમાં ધાતુની વીસી પરને લેખ.
"Aho Shrut Gyanam"
[ ૩૯