________________
सं. १४७१ वर्षे माह सुदि ५ शनौ प्राग्वाटज्ञातौ लाकडगोत्रे म० शिखर भा० सीतादे पु० लांपा भा० रत्नादे सुतेन डाथीआकेन पित्रोः श्रे० श्रीअभिनन्दन चतुर्विंशतिपट्टः का. प्र० साधुपूर्णिमापीय श्रीपासचंद्रसूरीणामुपदेशेन
સં. ૧૪૭૧ના મહા સુદિપ ને શનિવારે પ્રાગ્રાટજ્ઞાતીય લાકડગોત્રીય મક શિખર, તેમની ભાર્યા સીતાદે, તેમના પુત્ર લાંપા, તેમની ભાર્યા રત્નાદે, તેમના પુત્ર કાળિઆએ માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રી અભિનંદન ભગવાનને ચતુર્વિશતિ ભરાવ્યા અને તેની સાધુપૂર્ણિમાપક્ષીય શ્રી પાસચંદ્રસૂરિના ઉપદેશાથી પ્રતિષ્ઠા કરી.
[ ૧૮ ]
सं. १४७५ वर्षे ज्येष्ट(ठ) सुदि ९ शुक्रे श्रीज्ञानकीयगच्छे उपकेशज्ञातीय लउकडगोत्रे श्रे० सामल भा० · · · लुदा भा० लाछलदे पु० देल्हा भा० दोल्हादे ॥ श्रीअनंतनाथबिंब कारित प्र० श्रीशांतिसूरिभिः ।।
સં. ૧૪૭૫ના જેઠ સુદ ૯ ને શુક્રવારે જ્ઞાન(નાણુ)કીયગ૭ના ઉપકેશાજ્ઞાતીય અને લઉકડગેત્રીય શ્રેણી સામલ, તેમની ભાર્યા......ના [પુત્રો લુદા, તેમની ભાર્યા લાછલદે, તેમના પુત્ર દેવા અને તેમની ભાર્યા દેલ્હાદેએ શ્રી અનંતનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીતિસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૯૭. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીમીશ્વરના મંદિરમાં ધાતુની પંચતીથી પરને લેખ.
૯૮. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ના મંદિરમાં ધાતુની પંચતીથી પર લેખ.
૩૮ ]
"Aho Shrut Gyanam"