________________
[ ૮૪ ]
संवत् १४५३ वर्षे वैशाख शुद्धि ३ शनौ
विजी पुत्र मं.
•
भार्या
श्रीसूरीणामुपदेशेन मातृपितृ श्रेयोर्थं श्रीशांति
नाथबिंबं कारितं प्रतिष्टि (ष्ठि) तं श्रीसूरिभिः
સ. ૧૪૫૩ના વૈશાખ સુદિ ૩ ને શનિવારે ........ ભાર્યા વિજી, તેમના પુત્ર મ.........ના ઉપદેશથી માતાપિતાના કલ્યાણ નિમિત્તે શ્રીશાંતિનાથ ભગવાનનું બિંબ ભરાવ્યું અને તેની શ્રીરિએ પ્રતિષ્ઠા કરી, [ ૮૬ ]
संवत १४५३ वर्षे वैशाख सुदि ५ सोमे श्रीप्राग्वाटज्ञातीय सं. पितृ हापा मातृ हेमारदे सुत सूंटाकेन श्री आदिनाथबिंबं कारितं प्रतिદિત્રિ)નું શ્રીનાનેન્દ્ર છે શ્રીપત્યવેવ રિમિઃ ।।
૫
•
સ. ૧૪૫૩ના વૈશાખ સુધ્દિ ૫ ને સેામવારે શ્રીપ્રાગ્વાટઽાતીય સ હાપા પિતા અને હેમારદે માતાના પુત્ર ચૂંટાએ શ્રીઆદિનાથ ભગવાનનું બિબ ભરાવ્યું અને તેની શ્રીનાગેન્દ્રગચ્છના શ્રીઉદયપ્રભસૂરિએ પ્રતિષ્ઠ કરી. [ ૮૬ ]
सं. १४५४ वर्षे माघ शुद्धि ९ शनौ उकेशदेढीआवंशे सा. खित्तू भा. खेतल पु. सं. वीरपालेन श्रीअंचलगच्छेश श्रीमेरुतुंगसूरीन्द्राणामुपदशेन मातृपितृश्रेयसे श्री सुपार्श्वनाथबिंबं प्रतिष्टि (ष्टि) तं श्रीसूरिभिः || સ. ૧૪૫૪ના મહા સુદ ૯ ને શનિવારે ઉકેશજ્ઞાતીય, દેઢી
૮૪. ચિંતામણિની શેરીમાં આવેલા મોટા શ્રીચિંતામણિ પાર્શ્વનાથ ભ॰ના મંદિરમાં ધાતુની એકલતીથી પરના લેખ.
૮૫. અખી ડેાશીની પાળમાં આવેલા નાના શ્રીચિંતામણી પાર્શ્વનાથ ભના મંદિરમાં ધાતુની પંચતીથી પરના લેખ.
૮૬. ગોડીજીની ખડકીમાં આવેલા શ્રીધમ નાથ ભના મંદિરમાં ધાતુની એકલતીથી પરના લેખ.
૩૨ ]
"Aho Shrut Gyanam"