________________
[ ૮૨ ] सं. १४५० वर्षे माघ वदि ९ सोमे श्रीमालज्ञा. प्रितृथणपाल मातृगांगी पितृव्य गुणपाल सु. धर्मसिंह नयणा तेजाकैः श्रीवासुपूज्यपंचतीर्थी का. प्र. थारापद्रीयगच्छे श्रीसर्वदेवसूरिभिः
સં. ૧૪૫ના ભાવ વદિ ૮ ને સોમવારે શ્રીમાલજ્ઞાતીય પિતા થશુપાલ, માતા ગાંગી, કાકા ગુણપાલ-તેમના પુત્ર નયણું અને તેજાએ શ્રીવાસૂપૂજ્યસ્વામીની પંચતીર્થો ભરાવી અને તેની થારાપદ્રગથ્વીય શ્રી સર્વદેવસૂરિએ પ્રતિષ્ઠા કરી.
[ ૮૩ ] . ૨૪૧ ૦ ૧ (ઈ) વ ?? રાનૌ શ્રીશ્રીમસ્ત્રિજ્ઞા છે. વાધા ચુત કુંવારસી • • • • પિતા મા છે. સુડા પિતાની સુ • • • • • स्वश्रेयसे श्रीपार्श्वनाथबिंब कारितं प्रतिष्टि(ष्ठि)तं श्रीब्रह्माणगच्छे श्रीजहागरसूरिभिः ॥
સં. ૧૪૫૦ના જેઠ વદિ ૧૧ ને શનિવારે શ્રીશ્રી માલજ્ઞાતીય શ્રેષ્ઠ વાઘા, તેમના પુત્ર ડુંગરશી, ... પિતા મકા શ્રેષ્ઠી (પિતામહ) સુહડા અને પિતામહી સુવડા.....ના અને પિતાના કલ્યાણ નિમિત્તે શ્રી પાર્શ્વનાથનું બિંબ ભરાવ્યું અને તેની શ્રી બ્રહ્માણગચ્છના શ્રી જહાગરસૂરિએ પ્રતિષ્ઠા કરી.
૮૨. ધેબિયા શેરીમાં આવેલા શ્રીસંભવનાથ ભ૦ના મંદિરમાં ધાતુની પંચતીર્થ પર લેખ.
૮૩. ચિંતામણિની શેરીમાં મેટા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગ્ના મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
[ ૩૧
"Aho Shrut Gyanam"