________________
શ્રી આદિનાથની પ્રતિમા ભરાવી અને તેની શ્રી હેમ... રિના ઉપદેશથી [ પ્રતિષ્ઠા કરી.]
संवत् १४२३ वर्षे फागुण सुदि ९ सोमे उकेशनसेम(वंशे मा.) आसदेव सुत सा पातन भार्या मा. मुकताडवि सुत सा उडा सा. धरणाभ्यां पितृमातृश्रेयोर्थ श्रीमहावीरबिंब कारितं श्रीअंचलगच्छे ।।।
સં. ૧૪૨૩ના ફાગણ સુદિ ૮ ને સોમવારે ઉકેશવશય મા. આસદેવ, તેમના પુત્ર શા. પાતન, તેમની ભાર્યા મા. મુક્તાડવી, તેમના પુત્ર શા. ઉડા અને શા. ધરણુએ માતાપિતાના કલ્યાણ નિમિતે શ્રી મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી અંચલગચ્છમાં.
[ s ] સં. ૨૪૨૨ • • • • • • • • • • • પિતા:(ત્રો:) યો૦ श्रीचंद्रप्रभ बिं. का. प्र. श्रीजिनसिंहसूरि
સં. ૧૪૨૩ના ફાગણ..........માતાપિતાના કલ્યાણ નિમિતે શ્રીચંદ્રપ્રભ સ્વામીની પ્રતિમા ભરાવી અને તેની શ્રીજિનસિંહરિએ પ્રતિષ્ઠા કરી.
सं. १४२४ वैशाष वदि ५ शनी श्रीमालपितृपूनड मातृ प्रतापदे श्रे. सुत सारंग जनाभ्यां श्रीआदिनाथबिंबं का. प्र. पिपा(प्प)लाचार्य श्रीधर्मतिलकसूरिभिः ।
સં. ૧૪૨૪ના વૈશાખ વદ ૫ને શનિવારે શ્રીમાલજ્ઞાતીય પિતા,
૬૪. ગેલા શેઠની શેરીમાં આવેલા શ્રીને મીશ્વર ભ૦ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૬૫. યરા શેરીમાં આવેલા શ્રી અજિતનાથ ભગ્ન મંદિરમાં ધાતુની એકલતીથી પરને લેખ.
૬૬. ચિંતામણિની શેરીમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભ૦ ના મંદિરમાં ધાતુની એકલતીથી પર લેખ.
૨૪ ]
"Aho Shrut Gyanam"