SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ નવપતી [૧૦૮] વચમાા મૈત્રી-પ્રમોદ્-જાહજ-સહ-યમતેલા ! आत्मसंस्करणं धर्म इति दर्शनमुत्तमम् || ૭૦ || મૈત્રી, પ્રમેાદ, કારુણ્ય, સત્ય અને સયમના તેજથી જીવનનું સ`સ્કરણ કરવુ એ ધમ છે. આ જાતની સમજ એ ઉત્તમ દર્શન છે. (૭૦) (70) Dharme onsists in polishing life with the lustre of Maitri( friendliness), Prmoda (Admiration), Karunys (oompassion), Satya (truth) and Samyams (restraint. This sort of understanding is the best Darshana, साम्प्रदायिकसां कर्ण्याद् वृथा क्लिश्नाति मानवः । धर्मान्तरधियाऽन्योन्यविरोधो मौर्यमुत्कटम् ॥ ७१ ॥ [ ૨૭ ] સામ્પ્રદાયિક સંકીણું તાથી માસ વ્યથ હેરાન થાય છે, અને ખીજાઓને હેરાન કરે છે. ધમ ભેદની સંકુચિત દૃષ્ટિને પેન્નીને અન્યાન્ય વિરાધ કરવા એ હેટી મૂખતા છે. ( ૭૧ ) धर्मान्तरेष्वर्णा विश्वबन्धुत्वदर्शनाः । वस्येव सर्वत्र सन्तः स्वपथगा अपि (71) A person unnecessarily makes himself and others miserable by his narrow views due to undue partiality towards his own system of religion. To create mutual dissensions by resorting to narrowness of vision in regard to the apparent differences existing in different religious systems is an act of highest folly. Aho! Shrutgyanam || ૭૨ || અન્ય ધર્મો તરફ જેમનાં દિલ સાંકડાં નથી અને જેએ વિશ્વબન્ધુત્વનું દર્શન કરનારા છે તેએ પેાતાના ધમ–સમ્પ્રદાયમાં રહીને પશુ ખષા સાથે મન્સુભાવ રાખે છે. ( ૭૨ )
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy