________________
[ 0 ]
મહામહિમૂહિક
(67) Belief in the existence of, soul, the other world and liberation of soul, is, indeed, eondueive to, and acceler±tes, beatitude. Yet, even in the absence of such belief, if a person is devoted to right conduct, be will, surely, attain beatitude, nay, he has already been treading the path to beatitude.
मुख्योऽर्थः खलु चारित्रमहिंसा संयमात्मकम् ।
श्रेयस्त्वे तस्य च ज्ञानं ज्ञानं श्रद्धा च दर्शनम् ॥ ६८ ॥
મુખ્ય વસ્તુ અહિ'સા-સયમાત્મક ચારિત્ર છે, તેની કલ્યાણકારકતા વિષેનુ જ્ઞાન તે જ સાચું જ્ઞાન છે, અને તેની કલ્યાણકારકતા વિષેની શ્રદ્ધા તે જ સાચું દન છે. ( સદ્કમ ચારિત્ર-સદાચરણ ઉપર દૃઢ વિશ્વાસ એનુ નામ સમ્યક્ત્વ. ) ( ૧૮ )
(68) The main thing is right conduct involving non-itjury and self-control. The knowledge that right conduct leads to welfare (of Atmā), is true knowledge, and faith in its efficacious
ness is true Darshana.
धर्मो जीवनकर्त्तव्यं स्वर्गश्रीरस्तु माऽस्तु वा । स्पष्ट कल्याणभूतोऽसाविति सुज्ञस्य दर्शनम्
|| ૨૦ ||
ધર્મ એટલે જીવનસાધક કત્તવ્ય. તેની ઉપયોગિતા કાંઇ સ્વર્ગોદિની હયાતી પર અવલંમિત. નથી. સ્વગ હા યા ન હેા, તેનું કત્ત વ્યત્વ ત્રિકાલાબાધિત છે, તેની કલ્યાણકારકતા સ્પષ્ટ છે, પ્રત્યક્ષ છે. આ જાતનુ સુજ્ઞનું દર્શીન હાય છે, ( ૬૯)
(69) Dharma is right conduct which is the principal thing to be attended to in life. So Dharma is a thing necessarily to be done. It does not matter whether Svarga (heaven) exists or not. That Dharma (right conduct) evidently produces welfare is the Darshana of properly thinking persons.
Aho! Shrutgyanam