________________
નવપદ્ [૨૮] પદ્યમાન
धर्मशालामदाविष्टो धर्ममास्वदते न यः ।
न तद्गर्वाशुभंयुः स्यात् प्रत्युत स्यात् स आत्महा ||६५ |
પણ જેને પેાતાની ‘ ધર્મશાલા ’ના ઘમંડ રાખીને જ ફરવુ છે અને ધમ ને સ્વાદ લેવા નથી, તે માસ પેાતાની ‘ધર્મશાલ’ ને ગવ કરવાથી કંઇ જીવનનું શ્રેય સાધી શકનાર તથી. ઊલટુ, એથી તે! એ પેાતાના આત્માની દ્રુતિ જ કરે છે. ( ૧૫ )
(65) But one who wants to parade with the conceited notions about one's own "school of religious thought" and who does not want to taste the pith or essence of religion, will never be able, on account of one's conceited notions, to secure true welfare of one's life, but, on the ontrary, will bring ruin upon one's Ātmā
यत्र कापि स्थितो धर्मे सदाचारपरो यदि । यायादवश्यं कल्याणमिति दृष्टिः सुदर्शनम्
[ ર૧ ]
॥ ૬ ॥
કોઈ પણ ‘ ધમ`શાલા ' માં (ધમ સમ્પ્રદાયમાં) રહેનાર જે સદાચારપરાયણુ હશે તેા જરૂર તેનું કલ્યાણ થશે. આ પ્રકારની દૃષ્ટિ એ સાચુ' દČન છે, (૬૬)
(66) If a person, no matter to what school of thought (system of religion) he belongs, is always inclined towards good conduct, he will, without doubt, attain beatitude, This sort of vision or perception is right Darshana (faith or understanding).
आत्मश्रेयस्करी नूनं परलोकात्ममोक्षधी: ।
तश्रद्धाविरहेsपि स्यात् सदाचारवतः शुभम् ॥ ६७॥
પરલેક, આત્મા અને મેાક્ષની બુદ્ધિ-તે વિષેની શ્રદ્ધા અત્યન્ત ઉપચેગી છે અને અવસ્ય કલ્યાણકર છે. પરંતુ જે સજ્જનને તે વિષે પ્રામાણિકપણે પરામશ કરવા છતાં શ્રદ્ધા જામી નથી, જામતી નથી, છતાં જે તે બરાબર સદાચરણપા ચણુ હશે, તે તેનું પણ કલ્યાણ નિશ્ચિત છે; નહિ, તે કલ્યાણના રસ્તા ઉપર જ ચાલી રહ્યો છે. ( ૧૭ )
ર
Aho! Shrutgyanam