SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૪] મારા-મૂરિ धर्मः कल्याणलाभाय सेवितव्यः प्रयत्नतः । तमनासेव्य तन्नाम्ना वैरायन्ते तु दुर्धियः ॥६२ ॥ ધર્મ કલ્યાણ માટે છે. પ્રયત્નોથી તે સેવવાનો છે. પણ દુમતિ માણસો તેને સેવવાનું-આરાધવાનું મૂકી દઈ તેના નામ ઉપર ઝઘડા કરે છે. (૬૨) (62) Dharma (religion) is intended for acquiring beatituda or welfare, So it is to be observed with assiduity. But wicked persona instead of observing it properly, create disseneions in the name of it (religion-પર્ય). अन्यार्थवदहंकारो यदा धर्मेऽपि जायते । तदा श्रेयः पथोऽस्थित्वा स भवेत् कलहास्पदम् ॥ ६३ ॥ બીજી વસ્તુઓ ઉપર માણસને જેમ અહંકાર આવે છે, તેમ ધર્મ વિષે પણ અહંકારનું ભૂત વળગે છે. આનું પરિણામ એ આવે છે કે ધર્મ કલ્યાણને માગ ન રહી ઝઘડાને અડ્ડો બની જાય છે. (૬૩) (63) Just as people become vain over things other than religion, in the saine inanner they become possessed of the ghost of vanity over their religions or religious doctrines. The result is that religion, instead of provivg a gate-was to beatitude, becomes an arena of strifte, धर्मशाला समाश्रित्य यां कामपि महाशयः । धर्मपान करोत्येव करोत्येवाऽऽत्म-पोषणम् ॥६४ ॥ જે મહાશય ખરેખર ધમને પિપાસુ છે તે તો કઈ પણ “ધર્મશાલા”. ને આશ્રય પામીને ધર્મનું પાન કરવાનો જ અને આત્માને પોષવાને જ (૬૪) (64) That magpapimous person who has real thirst for finding out and observing real religion, will quench his thirst and achieve his epiritual benefit by reporting to any sobool of religious thought, Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy