________________
[ ૨૦ ]
महात्म-विभूतिः
જ્યાં જ્યાં શુભ-સારું દેખાય ત્યાં તેટલે અંશે આદર રાખવા ઘટે, અને જ્યાં અનુચિત દેખાય ત્યાં તેટલે અંશે ઉદાસીન રહીએ. ( ૫૧ )
(51) Wherever there exists good to any extent, to that extent the good is to be respected, and wherever there exists wickedness or impropriety to any extent, to that extent one should adopt the attitude of indifference towards it.
निजदर्शनसम्मोहः सम्प्रदाय दुराग्रहः । भवेद्वानिकरोऽन्योन्यवैमनस्यकरोऽपि च
પાતાના દર્શનના ખોટા માહુ અથવા સામ્પ્રદાયિક દુરાગ્રહ એ હાનિકારક છે અને પરસ્પર વૈમનસ્ય જગાડનાર છે. ( પર )
॥ ૧૨॥
(53) Bigoted orthodoxy with respect to one's own system of religion or indiscriminate adherence to it, is detrimental (to the system as well as the followers thereof) and also engenders mutual contempt,
निजदर्शनपूजा च विवेकोज्ज्वलदृष्टितः । आत्मानं प्रीणयत्यन्यैः सौमनस्यं तनोति च
!! ૧૩ !
વિવેકસમ્પન્ન ષ્ટિથી નિજદશનની પૂજા આત્માને સુન્દર સતેષ તથા પ્રીતિ અક્ષે છે; અને અન્યવગ સાથે સૌમનસ્ય ( સદ્ભાવ) ઉપજાવે છે. ( ૫૩ )
Aho! Shrutgyanam
(53) Worship of one's own religion if done with the proper exercise of discriminative judgment, gives the Atma adequate satisfaction and pleasure and diffuses good feelings among others.