SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ મex-fભૂતિઃ उचितव्यवहारेषु निर्लेप दृक्समर्पकाः । प्रवत्तेमानाः सोत्साहमन्यश्रेयस्त्रियां प्रति ॥४१॥ अनुत्सेकाः क्षमाशीला मिष्टशिष्टाऽभिभाषिणः । दर्शकानन्दकृत्सौम्याः सभ्याचारोपयोगिनः ॥ ४२ ॥ कोपवत्यप्यकुप्यन्तो मृदवो मानवत्यपि । શઠં પ્રત્યે નિશાચા સંmss સ્વરક્ષા કરે છે स्वदोषदर्शनोत्पश्या गुणिनो गुणरागिणः । सर्वत्र सम-सद्भावाः साधवः सर्वबन्धवः ॥४४॥ (સમા ) ગૃહાવાસથી વિમુક્ત, ભવસંબંધથી વિરહિત, ચિત્તના શોધનમાં ઉદ્યો, ઈન્દ્રિ ઉપર જાગ્રત, માન, ઈર્ષા, મત્સર, ક્રોધ, રાગ, રેષ આદિ શત્રુઓને ઉચ્છદવા તરફ પિતાની બધી શક્તિઓને લગાડનાર, વીતરાગ દશા પ્રાપ્ત કરવાની છાના બલે જેમની બીજી કામનાઓને ખસેડી દીધી છે, મહાન આત્માઓને આધ્યાત્મિક આદર્શપથ જેમની પુરુષાર્થભૂમિ છે, ઉચિત વ્યવહારમાં નિલેષપણે નજર આપનાર, બીજાનું ભલું કરવા તરફ ઉત્સાહપૂર્ણ પ્રવર્તનારા, ફૂલી નહિ જનારા, ક્ષમાશીલ, મિષ્ટ અને શિષ્ટ વાણી વદનારા, દેખનારાઓને આનન્દ ઉપજે એવા સૌમ્ય, શિષ્ટાચારના પ્રસંગ પર ડાહ્યા, ક્રોધી સામે કોધ નહિ કરનારા, અભિમાની આગળ મૃદુતા રાખનારા, શઠ પ્રત્યે શઠ નહિ થનારા, સંગના આકર્ષણથી પિતાને બચાવી લેનારા, પોતાના દોષને ભાળનારા, સ્વયં ગુણ અને બીજાઓના ગુણે પર અનુરાગી અને સર્વત્ર સમ તથા સદ્દભાવ ધારક એવા વિશ્વબ સને સાધુ છે. (૩૮-૪૪) (38-44) Renouncing the life of a house-bolder, freed from worldly connections, always engaged in the work of purifying the mind and keeping strist watch over the working of the senses; Employing all their energies in suppressing and destroying the enanies in the form of the following vices, namely, pride, Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy