________________
નવી [૨૮] વચમાચા
संसिद्धे योगपूर्णत्वे निरावरणतां गताः । लभन्ते केवलज्ञानं पूर्णनिर्मलचेतनाः
॥ ૨ ॥
યેાગની પૂણ સિદ્ધિ થતાં તેમના આત્મા ઉપરનાં કામિક આવરણેા તમામ નિકળી જાય છે અને તે પૂર્ણ નિમલ આત્માઓને કેવલજ્ઞાન પ્રકટ થાય છે. (૯)
(9) On the successful completion of their Yogo, all the Karmic coverings that obscure the true inner nature of their souls, vanish and those perfect pure souls attain to what is called “KevalBjnăna* (Perfect Knowledge).
अनन्तदर्शनज्ञानवर्यास्त परमर्षयः ।
प्रत्यक्षत्वेन निर्देश्या जगत्त्रितयदेवताः || १० ॥
[ * ]
અનન્તદન, અનન્તજ્ઞાન અને અનન્તવીર્યવાળા એ પરમ ષિએ હવે પરમાત્મા અન્યા, આંગળીથી અતાવી શકાય એવા પ્રત્યક્ષ પરમેશ્વર બન્યા. ( ૧૦ )
(10) These great Seers (or Sages ), having been endowed with the qualities of Anana-Darshana (infinite perception ), Anants Jnana (infinite knowledge) and AnantaVirya (infinite power), have now become Supreme beings ( વર્માના who can be seen with the eyes and pointed out with the aid of fingers.
ज्ञानेापदेशं कुर्वन्ति सर्वकल्याणभूतया ।
वाचा प्रशमवाहिन्या लोकोत्तर हितावहम् ॥ ११ ॥
પછી એ પરમાત્માએ સવને કલ્યાણભૂત એવી પેાતાની પ્રશમવાહિની વાણીથી, જેમાં લેાકેાત્તર હિત રહ્યું છે એવા જ્ઞાનેાપદેશ કરે છે. ( ૧૧ )
great quiet and calculated to their teachings aiming at the
(11) Then those Supreme souls, with their speech inducing achieve the good of all, propagate spiritual welfare of the people.
Aho! Shrutgyanam