SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ महात्म-विभूति: तन्मुख्यशिष्याः सुप्राज्ञाः ख्याता ये गणभृत्पदाः । तेषां प्रवचनं श्रित्वा सूत्रं अध्नन्ति तत्त्वभृत् ॥१२॥ એમના મહાન પ્રાજ્ઞ મુખ્ય શિષ્ય, જેઓ “ગણધર' કહેવાય છે, એમના પ્રવચનના આધાર પર સૂત્રોજના કરે છે, એમના ઉપદેશને સૂત્રના રૂપમાં ગૂંથે છે. (૧૨) (12) Their great, principal, wise and learned disciples, who are called “Ganadberag" ( being the heads of a number of their own disciples ) arrange and compile those teachings into aphorisms or short precepte. भवन्ति मूलशास्त्राणि पारमर्षाणि तानि च । यतः क्रमाद् भवेदन्यशास्त्राणामपि विस्तरः ॥ १३ ॥ આ પારમષ સૂત્ર-ગ્રન્થન એ મૂલશાસ્ત્ર બને છે, જેમાંથી ઉત્તરોત્તર અન્ય સન્તા તરફથી બીજાં પણ શાસ્ત્રો રચાય છે. અર્થાત્ એ મૂલશાસ્ત્રોમાંથી ઉત્તરત્તર અન્ય શાસ્ત્રો વિસ્તરે છે. (૧૩) (13) Those compilations of aphorisms by the great seers become and are regarded as original Sbástrag, and on the basis of these, the succeeding saints, as the time passes on, compose other Sbästras. Thus the original sbåstres expand themselves into, and have their ramifications in the later Sbāstras. સાપુ સારવી તથા શ્રદ્ધા શ્રાવિતિ રવિં. संघो भवति देवाऽईन्मागोपासी गुणाकरः ॥१४॥ અહનના માર્ગના ગુણવાન ઉપાસકે સંઘ બને છે, જેના ચાર વર્ગો હોય છેઃ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા. અહમ્ ભગવાનની સાધુ–સંસ્થાના પુરુષે સાધુ અને સ્ત્રીઓ સાથ્વી, અને અહંદુભક્ત ગૃહસ્થ–સંસ્થાના પુરુષ શ્રાવક અને સ્ત્રીએ શ્રાવિકા. (૧૪). (14) The virtuous followers devoted to and treading on, the path pointed out by the Arbats, combine themselves, and the combination is called Sangba. It is divided into four Glasses-(1) Sadhus (male ascetics), (2) Sadhvis (female ascetics), (3) Shravakas (male house-holders) and (4) Shrayikis female house-holders.) Ahol Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy