________________
[૨]
तत्रादिमा द्वये देवास्तत्परे गुरवस्त्रयः ।
परमष्ठिन एते स्युर्धर्मश्चान्त्यं चतुष्टयम् ॥२॥ આ નવપમાં પહેલા બે દે છે અને એ પછીના ત્રણ ગુરુઓ છે. એ પાંચ પરમેષ્ઠીઓ કહેવાય છે. અને છેલ્લાં ચાર ધર્મ છે. (આમ નવપદ એટલે દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણેનું ચક. એટલા જ માટે એ “સિદ્ધચક્ર” પણ કહેવાય છે. કેમકે નવપદ એ સિદ્ધ થયેલા અને સિદ્ધ થનારાઓ તેમજ તેમના ગુણોનું સંયુક્ત મંડલ છે.) (૨).
(2) Among these nine Padas, the first two are indicative of deities or divinities and the succeeding three are indicative of religious preceptors. These five are described as five Paramesthins (bigh-eouled beings ). The last remaining four are indicative of their attributes or qualities, which are collectively described as Dharma ( inherent nature ). Thus, the nine Padas collectively form a group of the three, Damely, (1) deities (a), (2) religious preceptors ( 15 ) and (3) Dharma all combined. The group is therefore described as Siddha-Chakra (the group of Siddhas) inasmuch as the group embodies a collective combination of the Siddhas (the Emancipated ), would-be Siddhas and their inhe. rent qualities or attributes.
नत्वा नवपदीमेतामशेषगुणिसद्गुणाम् । મરવા તાં શીથવ્યામિ યથાશક્તિ જાતિ / રૂા.
આ નવપદેને, જેમાં સમગ્ર ગુણ અને ગુણોનો સમાવેશ થઈ જાય છે, ભક્તિથી વન્દન કરી એમને વિષે મારી બુદ્ધિ અને શક્તિ પ્રમાણે કંઈક કહીશ. (૩)
(3) After devoutly paying my respectful homage to these nine Padas which include as stated above) all attribute-holders and also attributes, I shall try to say something about them according to my light and capacity.
Aho! Shrutyanam