________________
કંઇ૮
[ વિપત્તિ અને માનાપમાનના પ્રસંગ પૈની, સત્વની કસોટી છે. જેમ વિપત્તિના વખતે, તેમ સ્તુતિ-નિન્દાના કે સાકાર-તિરરકારના વખતે ધીરજ,
શાન્તિ અને સમતા જાળવવામાં જીવનની ખરી સાધના છે. એવા લોભકારક અને પ્રભક અવસરે જે ધીરજ અને શાન્તિ રાખી શકે છે અને સમતા જાળવી શકે છે તે સાત્વિક વીર છે, અને વીરચિત સહિષ્ણુતા અને સમતાના સમર્થ બળે એના આ માનો ઉત્કર્ષ બહુ સારો સધાય છે. કસોટીના વખતે ધૈર્ય, શાન્તતા અને સમતાને ધારણ કરી આત્માને દેવસ્થ રાખવો એ માટે શુભંકર અને શ્રેયસ્કર તપ છે. ]
શ્રીપ્રન્ચા-વિરચિત૩Hવો શમ્ ! रचना-वि. संवत् १९८५
Ahol Shrutgyanam