________________
૧૭
(સરચરિત જે આત્મપ્રસાદરૂપ છે, આ વર્તમાન પ્રત્યક્ષ જીવનમાં વર્ગ છે. એ અહીં આ દેહે મેળવીએ જ મર્યા પછી સ્વ હોય; અહીં જે ( દુરાચરણરૂપ) “નરક” સર્જવામાં આવે તો મર્યા પછી નરક જ મળે એ દેખીતું છે. એ જ પ્રમાણે અહીં આ દેહે આધ્યાત્મિકતા રૂમ મોક્ષની પ્રાપ્તિ કરાય તે જ મર્યા પછી મેક્ષ પમાય.)
નિહારમશર્વિવારા નિર્વાણ ! ટ્રાન્ વિશત: નિત્તમ . प्रविश्य हि नन्ति मनोविकासं चरित्रहानि च वितबते ते ॥ १४ ॥
૧૪. નિકૃષ્ટ મહિના બુરા વિચારો મનમાં ઘુસવા જાય કે તરત જ તેમને પાછા ધકેલી દે તેમને મનમાં પેસવા ન દે! કેમકે તેઓ અન્તરૂમાં ઘુસીને મનને લૂટે છે, "નની વિકાસક્રિયાને તોડી પાડે છે, મનને બગાડે છે; એ રીતે તેઓ ચારિત્રની દુર્દશા કરી મૂકે છે.
धर्मः परो दुःखित-दीन-सेवा सैवास्ति सेवा परमात्मनोऽपि । सत्यं च सेवां च सुशीलतां च धर्मस्य सर्वस्वमवेहि धीमन् ! ॥ १५ ॥
૧૫. દીન દુઃખીઆઓની સેવા કરવી એ ભગવાનની પણ સેવા છે. સત્ય, સેવા અને સંયમ એ ત્રણમાં ધર્મનું સર્વસ્વ આવી જાય છે એ સમજી લેવું જોઈએ. (એ ત્રણ સસાથી વિચાર, વાણી અને વર્તન એ ત્ર વવા, જે બગડેલા છે, સાફ થતા જાય છે. આ સફાઈનું નામ જ ધર્મ,)
क्रोधाभिमानाववहन परेषु पुषाण मैत्री सहनो मृदुस्मन् । स्वतो हित स्याद् यदि नापरस्य नास्तां तदन्यायकरस्तु न स्यात् ।। १६ ।।
૧૬. કોષ અને અભિમાનને વેગળા કરી અને સહિષ્ણુ તેમ જ મૃદુરભાવ બની બીજા તરફ મંત્રીની વૃત્તિ પિષ! પિતાથી બીજનું હિત કદાચ બની શકે તેમ ન હોય તે નહિ, પી બીજાને અન્યાયકર્તા કદી ન થવું. (કમમાં કમ આ પહેલું પગથિયું” સલામત રાખવું.)
Aho 1 Shrutgyanam