________________
५.६
૧૧, ૨ક માસ પણ સચ્ચારત્રથી સુદે ભક્ત હોય તે ચરિત્રહીન એવા લક્ષ્મીવાન માણુસથી, અરે ! નરેન્દ્ર તેમ જ મહેન્દ્રથી પણુ ભાગ્યસમ્પત્તિમાં ચડી જાય છે.
मनः शुद्धेः सदाचारः सदाचारादसौ पुनः । इत्यन्योन्याश्रयाऽऽरेकां त्यक्त्वा कुर्याद्यमन्यतः
૧૨, મનની શુદ્ધિ થાય ત્યારે સદાચરણી થવાય, અને સદાચરણી થવાય ત્યારે મનની શુદ્ધિ થાય એવા અન્યન્યાશ્રય”ના દોષ કલ્પી, એવી શંકા કરી મુંઝાવાનું નથી. ( આપણે તે મન કયારેક પાચુ' પડે તેણે સદાચરણુને ઝેડની જેમ વળગી રહેવું, સદાચરણનું વહેણુ અખંડ રાખવું. એથી મનનું પેાચાપણું એ “ વહેણુ ''ની ધારમાં દૂર થતું જશે અને એનુ દૃઢત્વ સધાતું જશે. માટે લેકમાં કહ્યા મુજબ) · કુવાધનન્યત: ' અર્થાત્ ખીજાથી પહેલ કર, એટલે કે સદાચરણુથી મનની શુદ્ધિ કર. [ મનની શુદ્ધિ વગર સદાચરણી કેમ થાય ? થવાય. ઘેાડીઘણી મનેાભાવન અને બાકીનું હઠખળ-એમ કરીને સદાચરણને વળગી રહી શકાય છે. ઉચ્ચ લાભની આકાંક્ષાએ કે ઉદાત્ત હેતુ માટે હુઠમળ જમાવી શકાય છે. મતલબ કે, મનની શુદ્ધિ થયા કરશે, ક્રમે ક્રમે થતી જશે; સદાચરણ માટે એની રાહ જોઈને બેસી રહેવાનું ન હેા. એવી રાહ જોઇને બેસી રહીએ તે! એક્કે કાય ન થાય, સદ ચરણુ વગર મનદ્ધિ તે થાય જ શેની ? મનની શુદ્ધિ મટે તા (મેને સાધવા ના સાધન તરીકે તે) સદ ચરણ છે, એટલે એ (સદાચરણ) સાધન તરીકે સાધ્યની ( મનશુદ્ધિની ) પૂર્વવર્તી જ હાય, માટે ગમે તે મળને ભેગું કરીને પણ પ્રથમ સદાચરણને વળગી રહેવુ જોઈએ. મનની શુદ્ધિ સધાયા પછી તે। સદાચરણના પ્રશ્ન જ રહે નથી. કેમકે એ દશ માં એને ( સદાચરણને ) વળગવુ નથી પડતું, એ સ્વયં સહજ જીવનરૂપ બની જાય છે.
raat च महस्वी च वर्चस्व च भविष्यसि ।
સ
अवश्यं सच्चरित्रेण तद्वान् स्याः पूर्णधैर्यतः
* ૧૨||
|! ?૨ ||
૧૩. સચ્ચરિત્રના મળે તુ જરૂર યશસ્વી, તેજસ્વી અને એજસ્વી અનીશ. થૈય રાખી અને વિકસાવતા જા !
Aho! Shrutgyanam