________________
૯૪૬
સહાયભૂત થા. (: બીજાનું ભલું કરવામાં પિતાનું ભલું અને બીજાનું બુરું કરવામાં પિતાનું બુરું રહેલું છે.)
શિwાવિકળ થતો નથતિ વતૃતિ: .. एक एव सदाचारः सतां सर्वस्वमेव सः
૮. લો કેક અને અલૌકિક લહમી મેળવવાને માથે નીકળે છે એક માત્ર સદા ચરણમાંથી. એ જ સજનનું સર્વસ્વ છે. ( ‘સદાચરણ એટલે આચરણ, અર્થાત્ સત્વરુષનું શ્રેષ્ઠ માનવેનું આચરણ અથવા સારું આચરણ. આમ એ શબ્દ પિોતે જ પિતાને અર્થ સ્પષ્ટ રજૂ કરે છે. સદાચરણના માર્ગે જ આધ્યાત્મિક થઈ શકાય છે. માણસની ધાર્મિકતાનું પ્રમાણ એનામાં પ્રામાણિકતા કેટલી છે, ભલાઈ અને સંયમિતતા કેટલી છે એ ઉપર વ્યવસ્થિત છે.)
दरिद्रस्य परा लक्ष्मीः श्रीमतो बलमद्भुतम् । रक्षिाव्यः सदैवासौ स्वसर्वस्वव्ययादपि
૯, એ (સદાચરણ) દરિદ્રની હત્તમ લક્ષ્મી છે અને લક્ષમીવાનનું અદ્ભુત બળ છે. પોતાના સર્વસ્વના ભોગે પણ એનું રક્ષણ કરવું જોઈએ એમ ઉચ્ચ શ્રેણીના ડાદાઓની શીખ છે.
मनोग्लानिक्षयस्तस्मात् तस्मात सद्भावनोदयः । दुर्भाग्यापगमस्तस्मात् तस्मादानन्दि जीवनम्
૧૦. એના (સદાચરણના) બળે મનને: ઉદ્વેગ નાબૂદ થાય છે અને ભાવનાએ સૌષ્ઠર તેમ જ વિકાસ પામતી જાય છે, એના સામર્થ્યથી દુર્ભાગ્ય દૂર થાય છે અને જીવનમાં આનન્દ અનુભવાય છે.
एतद्विभूषितो रङ्कोऽप्येतद्धीनान्महेभ्यतः । - नरेन्द्राच महेन्द्राच भागधेये प्रकृष्यते
Ahol Shrutgyanam