SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ વાર ૪. સાચા માણુસેને દરિદ્ર (નિન ) અને લુચ્ચાઓને સુખસાહ્યવાળા જોઇ તું ન મુંઝા ! અને સત્યના ગોરવ વિષે શંકાશીલ ન થા ! भवान्तराशुभोद्भूतं सतां दुःखं परीक्षणम् । कलुषप्राच्यपुष्पोत्थं सुखं दुःखाय पापिनाम् પૂ. જન્માન્તરનું પાપ ઉદયમાં આવ્યાથી સજ્જતાને (ધમ માર્ગ પર ચાલ નારા સારા માણસને ) પણ દુ:ખ આવી પડે છે, પણ સજ્જને એને પાનીપાતાના સત્ત્વની કસે ટી સમજે છે (અને સમભ વથી સહી લે છે). ત્રીજી માનુ, પાપાચરણ કરનારને પણ શ્રીમન્તાઇ પ્રાપ્ત થ ય છે અને તે મેાજમજા લેાગવે છે; પણ એ શ્રીમત્તા અને મેાજમજા એમના પૂર્વ જન્મના પુણ્યનું પરિણા છે, અને એ પુણ્ય પણ કષિત, નાપાક; એટલે જન્માન્તરના કલુષિત પુણ્યથી મળનાર ભાગાપભાગનાં સુખ અમુક વખત સુધી જરૂર ચમકે છે, પણ પછી, એ લેાકાની માઠી દશા બેસે છે અને એમને દુઃખી હાલતમાં પટકાવું પડે છે. (સત્કમ કે દુષ્કર્મ પેાતાને રસ ચખાડયા વગર રહેતાં જ નથી. એકનાં મીઠાં અને બીજાનાં માઠાં ફળ અવશ્ય ભાગવવાં પડે છે. કાંકરી, કાંકરા કે બીજું કાંઇ પાણીમાં નાંખીએ તેની પ્રતિક્રિયા પાણીમાં જરૂર થવાની, તે પ્રમાણે પ્રાણીનાં કાર્ય સારુ` કે બુરુ' પરિણામ જરૂર નીપજાવે છે. પોષક કે પ્રાણહારક ખાણું પેાતાને પ્રભાવ બતાવે છે તેમ.) अर्ज येतो द्रव्यमुचितव्यवहारतः । प्रतियन् स - सिद्धान्तमालोकं पारमेश्वरम् 11 4 11 !! Ë }} ૬. સત્યને ઈશ્વરીય પ્રકાશ સજી પ્રામાણિકપણે યેગ્ય વ્યવહારથી દ્રબ્યા પાર્જન કર (પ્રામા{ણકપણે પેટ ભરવાની પદ્ધતિ માણુસને જે આવડી જાય અને ગમી જાય તે સમાજનાં ઘણાંખરાં દુઃખા અને પાપાના અન્ત આવે. ) नकस्याप्यशुभं वापकुर्याच कश्चन । प्रतस्व यथाशक्ति परेषां हितसाधने ૭. કાઈનું બુરુ' ત્યાં નહિ અને કર નહિ. ીજાનું ભલું કરવામાં યથાશિક્ત Aho! Shrutgyanam }} ૭ ||
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy