________________
૩૫ જગતમાં જ્ઞાનની શાખાએ તે ભિન્ન ભિન્ન છે, પણ ચારિત્રનું તવ તે સર્વત્ર એક જ પ્રકારનું સ્વીકારાયેલ છે. અને એ જ (ચારિત્ર), જ્ઞાનનું ફળ છે, એ જ, જ્ઞાનવડે મેળવવાનું છે, એ જ, જ્ઞાનને સાર છે અને એ જ કર્તવ્ય છે. જે મુદ્દાની વાત છે તેમાં બધાનો એક સરખે ઝક છે. પછી અન્ય ધર્મો તરફ વિષમભાવ રાખવો કેમ ચેચ ગણાય ? (અન્ય ધર્મોમાંની અગ્ય જણાતી બાબતે શિષ્ટ રીતે પ્રતિવાદ કરવા છતાંય તે સંસ્થાઓ તરફ આદરભાવ તથા ઉદારભાવ રાખવું જોઈએ. પાડોશીની દૃષ્ટિએ ધર્મોએ અરસપરસ મીઠી દ્રષ્ટિ અને શિષ્ટ વ્યવહાર રાખવા જોઈએ. સમાજ-વારણ્ય અને જીવન-સાધના માટે આ વરતુ જરૂરી છે.)
35 There are various systeins of philosophy, but the funda. mental underlying principle in all these is one and the game and that is gocd character; and this is tbe Deceksary consequence of right knowledge. So it is improper to have a hostile attitude towards other sects (that differ from us in beliefe and rituals which, rigbtly ouderstood, do not form part of the essential feature of Dharma or good character).
बुध्येत साम्येन परो न रोपाद् वैरेण वैरं समुपैति वृद्धिम् । ... पलान्युप प्रेम जगत्यशेषे परप्रबोधेऽपि च सूपयोगि
૩૬ સભ્યતાના માર્ગે બીજાને કદાય સમજાવી શકાશે, પણ રોષથી નહિ સમજાવી શકાય. વિરોધથી તો વિરોધ વચ્ચે જાય છે. જગતમાં દરેક જાતનાં બળ કરતાં પ્રેમનું (વિશુદ્ધ પ્રેમનું) બળ ચડી જાય છે, અને બીજાને પ્રતિબોધ કરવામાં પણ તે સારું ઉપયેગી નિવડે છે.
36 If we want to teach or preach # right thing to others that can be done with courteouences and not with anger or impuderoe. Hogtility is excited by hostility. fu the whole world, love is a force that excels all other forces. Even in enlighteping others it proves very useful and efficient.
Aho ! Shrugyanam