________________
भष्टम-प्रकरणम्
आलोचनं दूषितभाषितस्याऽप्यरक्त-विद्विष्टतया क्रियेत । शान्त-स्वभावा हि महानुभावाः सर्वत्र कि नाम मतान्तरेषु १ ।। ३७ ।।
૩૭ કોઈ પુસ્તક, લેખ, શાસ્ત્ર કે માણસનું વક્તવ્ય દૂષિત જણાતું હોય તે તેની આલોચના, તેનું પ્રતિવિધાન પણ અરક્ત-દ્વિષ્ટપણે (મધ્યસ્થભાવે, સમદષ્ટિએ) કરી શકાય છે. (સત્યનું પ્રતિપાદન કે અસત્યનું પ્રતિવિધાન કરવું એ તે યોગ્ય અને ઉપયોગી કાર્ય છે. વાત માત્ર એટલી છે કે એ પૂર્ણ સમભાવે અને શિષ્ટ પદ્ધતિથી થવું જોઈએ.) સજજનો સર્વત્ર સમ ભાવશીલ અને પ્રશાન્ત પ્રકૃતિના હોય છે, પછી અન્ય ધર્મો તરફ એમને વિષમભાવ હોય જ શાને? (જગતના નાનાવિધ રંગો તરફ સમભાવે રહેવાનું છે, પછી સામ્પ્રદાયિક મેહ કે અન્ય ધર્મો તરફ વિષમભાવ ૨ ખ. ઘટે શું?)
37 Even the consideration or discussion, nay the refutation of unreasonable statements made by others) may be carried on without predilections or prejudices. The high-minded are {quanimous every-where and in all conditions, then what to Bay of their being equanimous toward other secta.
ससम्प्रदायोऽपि कषाययोगात् स्वजीवनं दुर्गतमातनोति । असम्प्रदायोऽपि कषायनाशात् कल्याण-धाम प्रवरं प्रयाति ॥३८॥
૩૮ ચુસ્ત સમ્પ્રદાયપૂજક માણસ પણ કષાયગે (ચાહે તે “સમ્પ્રદાયને ખાતર કાં ન હોય) પિતાના જીવનની દુર્ગતિ કરે છે, જ્યારે સપ્રદાય વગરને માણસ પણ (કઈ પણ મઝહબને અનુયાયી ન હોવા છતાં) કષાયવિનાશના પરિણામે પિતાના આત્માને ઉચ્ચ પદ પર પહોંચાડે છે–પરમ કલ્યાણધામ પ્રાપ્ત કરે છે.
38 A persən, aván though he is scrupulously orthodox in hoiding doctrines and following the rituals of his own persuasion,
Aho! Shrutgyanam