SearchBrowseAboutContactDonate
Page Preview
Page 593
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतवालोकः ५३० न सम्प्रदायान्तरकारणेन कुर्यान्मनः संकुचित परत्र । सर्वे हि भक्ता! परमेश्वरस्य परस्परं बान्धवतां भजेयुः | 3 || ૩૧ ધર્મભેદના કારણે, અર્થાત્ સપ્રદાયભેદના કારણને લઈ બીજા ઉપર સંકુચિત મન રાખવું (સાંકડા મનના થવું) ચોગ્ય નથી. બધા પરમેશ્વરના ભકત છે એમ સમજી બધાએ અરસપરસ બ્રાતૃભાવની વૃત્તિ રાખવી જોઈએ– કેળવવી જોઈએ (માન્યતાઓ અને કર્મકાંડોની જુદાઈએ જે સદાચરણ-નીતિને બાધકરૂપ ન હોય તો તે જુદા જુદા ધર્મો વચ્ચે બખેડારૂપ ન થવી જોઈએ.) 31 One should rot be provincial to others cwing to their fullowing ai:oher sect or religion. As all are ceroted to God, we should cherieb trotherly attitude to one another Differenoes in beliefs and rituale, if they do not go counter to the universally accepted rules of good conduct, should not be made an occasion fur sow ng dieser sion8 Ancog various religious sects.] न निश्चितं किञ्चन कर्मकाण्डं न निश्चितं कश्चन सम्प्रदायम् । मोक्षस्य लाभाय वदन्ति सन्तस्तत्प्राप्तिमूलं तु समत्व एव ॥ ३२ ॥ ૩૨ મોક્ષની પ્રાપ્તિ માટે ન કોઈ ખાસ ‘કર્મકાંડ ચેકસ કરેલ છે, તેમ જ ન કઈ ખાસ “સમ્પ્રદાય” ચોક્કસ ઠરેલ છે. મેક્ષપ્રાપ્તિનું મૂળ વાસ્તવમાં સમભાવમાં કામ, ક્રોધ આદિ દેને દૂર કરી ચિત્તની શુદ્ધિ કરવામાં) રહેલું છે, એમ જ્ઞાની એ ફરમાવે છે. 32 Attaidment of Absolusion is confined neither to some special mode of rites or ceremonies nor to some special seat holding particular doctrines, but it hu8 its root in spiritual tranqui. llity or equanimity only. This is the preaching of the saintly personages. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy