SearchBrowseAboutContactDonate
Page Preview
Page 592
Loading...
Download File
Download File
Page Text
________________ માંક-વાણ अश्रद्धधानोऽपि पगेक्षभावान जिज्ञासुबुद्धिर्गुणपक्षपाती । भवेत् सदाचारपरायणश्चेत् कल्याणभूमि नियमेन गामी ॥ २९ ॥ * ૨૯ માની લે કે એક માણસ એ છે કે તેને આત્મા, પુનર્જન્મ આદિ પરોક્ષ ભાવોમાં શ્રદ્ધા બેસતી નથી, એની બુદ્ધિમાં એ તો ઊતરતાં નથી, છતાં જે તે જિજ્ઞાસુ છે, ગુણાનુરાગી છે અને સદાચરણપરાય છે, તે જરૂર કલ્યાણ માજન છે એમાં શક નથી. 29 Even a person who bas no faith in the existence of things imperceptible to senses Paroksha Tattvas sub us soul, rebirth sto) will surely be blessed with what is ordinarily called spiritual well-being, if he is curious to know the right line of conduct, is an admirer of the virtues of others and is intent upon observing a virtuous life. दौर्जन्ययोगो यदि चाऽऽस्तिकत्वे तदास्तिकत्वं खलु नाममात्रम् । दौर्जन्ययुक्ताद् वरमास्तिकत्वात् सौजन्ययुक्तं बहु नास्तिकत्वम् ॥ ३० ॥ ૩૦ આરિતકમાં પણ જો દુનતા ભરેલી હોય તે તે આસ્તિકતા નામમાત્ર છે. દૌજન્યયુક્ત આસ્તિકતા કરમાં સૌજન્યયુક્ત નાસ્તિકતા ઘણે દરજે સારી છે. (સદાચારવિહીન ઈશ્વરવાદી કરતાં સદાચારસમ્પન્ન નિરીશ્વરવાદી ઘણે દરજજો ઊંચો છે.) 30 That avowed theism is only nominal which is accompanied by persistent wicked conduit. Atheisi accompanied by meritorious conduct is far better than avowed theism conjoined with such wicked conduct, iTheism and persistent wicke i conduct are incompatible. ] Aho! Shrugyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy