________________
५२८
अध्यारमतवालोकः
માસ એને ન આચરે, તે એટલા સદાચરણથી પણ એના આત્માની કલ્યાણસિદ્ધિ નિશ્ચિત છે.
26 Violence (injars), falsehood and three others are wellknown sing. If a person rafruins from tren, he is sure to accomplish bis spiritual welfare ereu on the strength of such abstention alone.
[The three others are theft, unchastity and excessive greed.]
न्यायानुकूला व्यवहारवृत्तिरौचित्यतः संयमनं च यस्य । स जीवनं स्वं सुखितं करोति मोक्षाय कल्पेत च विश्वबन्धुः ॥ २७ ॥
૨૭ જે મનુષ્યમાં પ્રામાણિકતા, વ્યવહારશુદ્ધિ અને ઉરિત સંયમ છે તે પિતાની જાતને સુખી બનાવે છે, અને તે સજન મહાશય વિશ્વબધુવની ભાવનાને પિષી મેક્ષ મેળવવાને એ ગ્ય બને છે; એ ભાવનાને પેતાના જીવનમાં જેમ જેમ વધુ પોષે છે, તેમ તેમ પિતાને મોક્ષ સમીપ વધુ ને વધુ લઈ જાય છે
: 27 He wbo is just and bonest in his dealinga and is possessect of proper restraint, makes his life happy, and being a quiversul friend he becomes fit for Moksha,
प्रारम्भ आध्यात्मिक-जीवनस्य संजायते न्यायपरायणत्वात् । मार्गानुसारित्वगुणेषु विज्ञैरादौ समस्थापि गुणः स एव
॥२८॥
૨૮ આયાત્મિક જીવન ન્યાય-નીતિના પાલનથી શરુ થાય છે. ધર્માચાર્યોએ પણ “ માર્ગનુસારી ” ગુણમાં ન્યાયપાલન (નીતિમત્તાના ગુરુને પહેલો મૂકે છે. એ ગુણથી જ માર્ગાનુસારી જીવનને પ્રારંભ થાય છે.
28 Spiritual life begins with horesty to wbich the wise have given the first place among the virtues enjoined to be practised by persons wisbing to walk along the right path leading to Moksbs,
Ahol Shrugyanam