SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ मध्यात्मतत्त्वालोकः ૨. એનું પ્રકાશન (આત્માને પ્રકાશ) મેહના નાશ પર અવલંબે છે; અને મેહનો નાશ અપ્રમત્ત તવચિતનથી સાધ્ય છે. ચિન્તનીય તત્વ સ્વયં પિત છે. હું કેણ? આ ભવવાસ શું અને કેમ ? આ સુખ-દુઃખ શું? અને આ વિશ્વરચના શી? એને શાન્ત ભાવે વિચાર કરવો એ તત્ત્વચિન્તન છે. 2. The soul shines when delusion or infatuation is totally destroyed. The destruction of delusion or infatuation results from the reflection of Truth ( Tattvas ). One shculd think of, who I am, why this worldly existence or wandering in Sambara is, what bappiness and misery are and what this pbenome. nal expansion is. तत्त्वाक्योधप्रविकासहेतोर्यस्य स्वभावो न विचारणायाः । यातानुयातस्य पृथग्जनस्य न तस्य वैराग्य मुदेति साधु ॥३॥ ૩. તત્વચિન્તન એ જ્ઞાનપ્રકાશને માર્ગ છે. જે ચિન્તનશીલ નથી તેને સાચું જ્ઞાન પ્રાપ્ત ન થવાથી તે ગતાનુગતિક પામર પ્રાણી સાચે વિરાગ્ય પામી શકતા નથી. 3. True renunciation cunnot find place in an ordinary man ppho is a mere imitator and who is not inclined by temperament to reflections conducing to developing the knowledge of Truth. न साधुवैराग्यविवर्जितत्वेऽपवर्ग-मार्गे भवति प्रवेशः । अतश्च मानुष्यमनर्थकं स्याद् विचारमभ्यस्यतु तेन सम्यक् । ૪. અને સાચા વૈરાગ્ય વગર અપવર્ગ–માર્ગમાં પ્રવેશ કેમ થાય ? ફલતઃ મનુષ્યવ એળે જાય. માટે ચિત્તનશીલ થઈ–ભાવનાશીલ બનીએ. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy