________________
બg-દાળ
4. And no one can enter the path of Absolution without real renunciation. So one should be devoted to high and good thinking so that buman life might not be lived in vain
एकस्वभावा नहि सर्वलोका विचित्रकर्मानुगवृत्तिभानः। आयुष्य-धी-शक्तिविचित्रतायामर्हन्ति सर्वे नहि मार्गमेकम्
॥५॥
પ. દરેકના શરીરાદિ ગો (શરીર, મન, બુદ્ધિ, સમજ, શક્તિ વગેરે) પિતાનાં ભિન્નભિન્ન કર્મ અનુસાર ભિન્નભિન્ન પ્રકારના છે. અએવ બધા માણસો, બધા જીવો એક સ્વભાવના નથી, ન હોઈ શકે. દરેકમાં આયુષ્ય, બુદ્ધિ અને શક્તિની વિચિત્રરૂપતા છે અએવ બધા એક માર્ગને લાયક ન હોય,
5. All people, individually, have differing thoughts, mine end bodies according to the variel Karmic energies to which they are subject. So all pzople do not possess the same or gimilar nature. Moreover there is diversity in age, intellect and power of each individual, It is not therefore proper to prescribe one line of conduct for all without discrimination,
समग्रसामग्यनुकूलताया न सम्भवः सर्वशरीरभाजाम् । भवन्ति सर्वे नहि तेन योग्याः सामान्यतो योगपथाधिरोहे
॥६॥
૬. સમય સામગ્રીની અનુકૂલતા બધા પ્રાણીઓને નથી, અને ન હાય, અતએ બધા જીવો સરખી રીતે યોગમાર્ગના અધિકારી ન હોય.
ગયથ પર ચડવામાં બધાની સરખી યેગ્યતા ન હોય, ગપથ પર બધા સરખી રીતે ન ચડી શકે.
6. It is not possible for all embodied baings to command equal facilities with regard to all competent weang. So all do not ordinarily become equally fit to practise Yoga.
Ahol Shrutgyanam