SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ ર अध्यात्मतस्वालोकः दूरे दिवः शर्म शिव दवीयः सुखं मनःसन्निहितं समत्वात् । शक्यं समास्वादयितुं मनोज्ञमिव मोक्षः समतारतस्य ૧૭. સ્વગ દૂર છે અને મેક્ષ તે એથીયે દૂર છે, પણ સમતાના શ્રેષ્ઠ સેવનથી પેાતાના મને મન્દિરમાં જ સ્વસ'વેદ્ય સુન્દર સુખ અનુભવી શકાય છે સાચે જ, સમતા-રતને અહીં જ મેક્ષ છે. ॥ o૭ || 17. The celestial bliss is at a distance and that of Absolute Freedom is at a greater distance; bit it is possible to enjoy sublime and unprecedented happiness in the inner temple of heart or mind through quietude. Absolute freedom is enjoyed even in this life by those who are possessed equanimity or tranquility. सुधा-घनो वर्षति साम्यरूपो मनोवां यस्य महाशयस्य । . संसारदावानलदाह तापोऽनुभूतिमास्कन्दति किं तदीयाम् ? !! ? ૮ !} ૧૮. જે મહાશયની મને,ભૂમિ પર સમતારૂપ સુધાને મેઘ વરસે છે તેને સ’સાર-દાવાનલની તાપ-વેદના શુ સ્પર્શી શકે? 18. Just as the heat of fire cannot affect land covered with rain-water, so, the afflictions of worldly existence connot affect the mind saturated with the nectar of equanimity. Aho! Shrutgyanam आत्मानमात्मा परतो विभिन्नं यदाऽऽत्मना साध्वनुबोभवीति । प्रकाशते तस्य तदा समत्वमशक्यलाभं विबुधेश्वराणाम् || ૨૨ | ૧૯. જ્યારે આત્મા પેતે પેાતાવડે પેાતાને સમગ્ર જડભાવથી ભિન્ન પે યથાર્થ અનુભવ કરે છે, ત્યારે તેને સમતા ગુણને સાચા પ્રકાશ
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy