SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ શાસ્મરણાસ્ત્રો ૬૫. ધર્મશાસ્ત્રમાં મહર્ષિ તરફથી કાર્યપ્રવૃત્તિ પર એકાત અનુમતિ કે નિષેધ નથી, માટે માયાવરણની પ્રવૃત્તિ એગ્ય ન ગણાય. સજજને આર્ય પથ પર નિર્દભપણે વિચરે છે. 65. In the religious scriptures of the great bages or saints there is no absolute injunction, mandatory er probibitory, in regard to a particular thirg or act, without exception. (Whether & particular thing or act, is t) be done or ornitted, it depends upon the consideration of the special circunstances of each case) So there is no need to resort to deception. The good frunkly and openly tread a noble path (without hy procricy! अहो ! समालम्ब्य वक- प्रवृत्ति प्रवञ्चकैर्वऊच्यत एष लोकः । परन्तु सम्मोहतमोऽधभूता वितन्वते वञ्चनमात्मनस्ते ॥६६॥ ૬૬. ઠગારાઓ “બગલાભગત” બની આ જગને ઠગી રહ્યા છે. પરંતુ મહાજકારમાં અન્ય બનેલા તેઓ ખરી રીતે તો પિતાના આત્માને જ ઠગે છે. 66. Alis I the world is eligated by fraudulent persons reporting to crane-nuethods (hypocri ical methods ), tut, 88 & matter of fact, those mean persons blinded by the darkness of illusion, deceive themselves. निशल्यभावं व्रतपालनानां श्रीधर्मशास्त्राणि समादिशन्ति । एवं हि योगैकपदीप्रवेश एवं हि मोक्षाध्वगार्विकासः ६७ ॥ ૬૭. ધર્મશા નિઃશલ્યપણે (મનમાં મેલ કે કપટ-પ્રપંચ રાખ્યા વગર) વ્રત પાલન કરવાનું ફરમાવે છે. એ જ રીતે કે ના માર્ગમાં પ્રવેશ થઈ શકે અને એ જ રીતે મેક્ષપ્રાપ્તિ માટેની ગતિનો વિકાસ થઈ શકે. 67. The sacred scriptures hive given instructious to observe the vows with pure motivas purgau of hypocrisy. It is the Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy