________________
૪૧
HE
અહિંસા અને તપપ્રધાન જૈન સ ́પ્રદાય, આત્મકલ્યાણમયી ભાવનાની સાથે સેકકલ્યાણની અનન્ય ભાવનાએ પ્રકટ કરે છે, તેના પ્રશસ્ય સિદ્ધાંતાકારણે તે બીજા ધૌની સાથે પેાતાનું પ્રભાવશાળી ગૌરવ ટકાવી રહ્યો છે. તેનું મુખ્ય કારણ તેમાં થયેલા પરમ તપસ્વી અને મગાય વિદ્યા ધરાવતા મહાન્ સાધુ પુરુષા, જેઓએ જૈન સિદ્ધાંતેને જનતા સમક્ષ વિવિધ દૃષ્ટિએ રજૂ કરી, પેાતાના પ્રાસાદિક જ્ઞાનપૂર્ણ વાણીપ્રવાહને ધેધની માફક વહેવરાવ્યે છે. તેટલુ' જ નહિં પણ તેવા એકડા ગ્રંથાનું સર્જન કરી સંયમ, શીલ, સદાચાર, તપ, જ્ઞાન વગેરેની સમ્યક્ દૃષ્ટિએ વિવેચનાએ જનતાની આગળ ધરી છે. આવા પ્રભાવક સાધુપુરુષાએ જ જૈન નામને સાર્થક કરી, ધમ પ્રવાહને ફેલાવવામાં અનઅનુભૂત પ્રયત્નો કરેલા છે. અશ્વેત્ જૈન સાધુ મહાપુરુષે એ આ સપ્રદાયનું અનેકવિધ ગુરુગૌરવ ન્યાય, તક, સાહિત્ય, અધ્યાત્મ વગેરેના ભવ્ય ગ્રંથા સર્જી સારાયે ભારતમાં ઉજ્જવળ કર્યુ” છે.
આ જ પરંપરાને અનુલક્ષી જ્ઞાનનિધિ ન્યાર્યવજયજી મહારાજે, પેાતાના સાધુધને વધુ એજસ્વી અનાવવા, પેતાના જ્ઞાનામૃતનું સમાજને પાન કરાવવા અને માનવજીવનનું સાચું ધ્યેય સમજાવવા કેટલાયે સંસ્કૃત ન ના મોટા ગ્રંથો રચ્યા છે. આ બધા ગ્રંથાને “ સુમેધવાણી–પ્રકાશ ” સ્વરૂપે એક જ ગ્રંથમાં ગુથી તેમના જ્ઞાનપ્રકાશનાં કેટલાંયે કિરણેા આની અંદર સંગ્રહ્યાં છે, તેમનામાં સસ્કૃતનું પ્રગલ્ભપાંડિત્ય છે. ન્યાયની તૈયાયિકતા છે તેવી જ રીતે શબ્દમાકુ, અને અલૌકિક કાવ્યરચનાની મહાન્ શક્તિ છે. તેથી જ જ્યારે જ્યારે તેમનાં કાવ્યેનું અનુશીલન કરીએ છીએ ત્યારે, તેમાંથી અપૂત્ર માધુર્ય અને પ્રાસાદિકતના રસરિત પ્રવાહે ફેલાતા હાનું અનુભવી શકીએ છીએ. અધ્યાત્મ જેવા શુષ્ક વિષયને રસિક બનાવી જનતાને તેને પૂરેપૂરા આસ્વાદ આપવા અધ્યાત્મતત્ત્વાલેાક”ની દર તેમણે સારી એવી શક્તિ ખર્ચી છે. આ સિવાયનાં બીજાં કાવ્યે પણ પ્રેરણાદયો હેાઈ, સાચું જીવન ભગવવા ઇચ્છતા ધનિકોને ચેતના તેમજ સન્મા નું દન કરાવે છે. આટલી પાકટ ઉંમરે પશુ હજુ મહારાજશ્રી જ્ઞાનેપદેશ માટે પણ તમન્ના રાખી, સાધુના ઉચ્ચ આદર્શોને સંપૂ` ન્યાય આપવા જે પ્રયત્ના કરી રહ્યા છે. તેજ તેમની ચંદાત્ત સાધુતાની ખાત્રી આપે છે. પ્રભુ તેમની પસે આવાં માંગળ અને કલ્યાણકારી અનન્ય પ્રકાશના પ્રકટ કરાવવા વધુ શક્તિ બક્ષે એજ અભ્યર્થના. આસે। શુદિ ૩, વિ. ૨૦૦૫
—કનૈયાલાલ ભાઇશ કર દવે, પાટણુ
Aho! Shrutgyanam