SearchBrowseAboutContactDonate
Page Preview
Page 512
Loading...
Download File
Download File
Page Text
________________ વસુ-પ્રસારણ ૩૨. શરીર અને તદન્તર્ગત આત્મા એ બન્નેનું સાચું ભેદજ્ઞાન જ્યારે બરાબર પ્રકટ થાય છે ત્યારે સ્વરૂપ-મગ્ન આત્માની એ ઉન્નત અવસ્થા હોય છે કે તેના શરીરનું છેદન-ભેદન કરવામાં આવે તો તે વિકૃતિને પ્રાપ્ત થતો નથી. 32. When olgar illumination reveals the distinction that exists between Soul and body, then soul being self-possessed and eagrozsed in its trua natura, 082898 to be adversely affected even if the body is wounded or mutilated. क्रिया सुसाधा च तपः सुसाधं ज्ञानं सुसाध नियमाः सुसाधाः । दुःसाध एकः स च कोपरोधः स साधितः साधितमप्यशेषम् ॥ ३३ ॥ ૩૩. ક્રિયા સુસાધ્ય છે, તપ સુસાધ્ય છે, જ્ઞાન સુસાધ્ય છે અને નિયમો સુસાધ્ય છે; પણ એક વસ્તુ દુઃસાધ્ય છે, અને તે ક્રોધને નિરોધ. એ કામ સધાયું કે બધું સધાયું. 33. Rites, austerities, kaowledge and Niyamas are easy to practise, but the only thing that is most difficult is the subjugation of wrath, If it is subdued, everything else is as good as Rocomplished. ज्ञयं गृहस्थैरपि यत्र तत्र द्वस्वभावाचरणं न युक्तम् । सर्वत्र सर्वेष्वपि घोषयामो हिताय तत्संयमन-प्रवृत्तिः ને ૨૪ | ૩૪. ગૃહસ્થોએ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે જ્યાં-ત્યાં પિતાનો કોઇ છૂટ રાખો ઠીક નથી. સર્વત્ર અને સર્વને માટે અમે ઉચારીએ છીએ કે ક્રોધનું સંયમન અને નિયમન હિતાવહ છે. 34. Even the householders should understand that it is not proper for them to be angry everywhere and anywhere. We proolaim to all that to try to curb anger is beneficial. ૧૭. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy