________________
ચતુર્ક-કાળ
स्थातव्यमत्रास्ति कियदिनं यत् कोपाग्निना प्रज्वलन क्षमं स्थात् ? यद्यहिकार्थे क्षम एव कोप: पारतिकार्थे प्रशमो न तर्हि ? ॥२७॥
૨૭. વિચાર કરો કે અહીં કેટલું રહેવું છે? (ાડી જિન્દગીનો આ ખેલ છે.) પછી ક્રોધાગ્નિમાં બળવું શા માટે? આ જિન્દગીના વિષય ભેગ સાધવા માટે કોલાચરણ ઠીક ગણતું હેય, તે પારલૌકિક લાભ માટે શમભાવ શું ઠીક ન ગણાય?
27. How long are we to live in this world that we should allow the fire of anger to burn ? If we can find justification for anger for some mundane purpose, should we not entertain forbearance for tbe good in the other world ?
यमान कुरुध्वं नियमान् कुरुध्वं क्रियां कुरुध्वं च तपः कुरुध्वम् । परन्तु चेन्नास्ति शमावगाहः सर्वेऽपि ते निष्फलतां व्रजेयुः ॥ २८ ॥
૨૮. યમ કરે, નિયમ કરે, ક્રિયા કરે અને તપ કરે; પણ જે શમભાવમાં અવગાહન ન હોય તો તે સઘળું એળે જાય.
28. You may practise Yamas ( Fons ), Niyamas ( religious observances ), rituais und austerities, but if there is no mental quietude, all these are in vain.
मनोवचाकर्मसु निर्मलेषु क्षमोर्मयो यस्य सदा वहन्ति । धन्या कृतार्थः स कृती महात्मा कलावपि प्रेक्ष्यमुखारविन्दः ॥ २९ ॥
૨૯. જેમાં નિર્મળ મન-વચન-કાયમાં માન-પ્રશાન્ત વૃત્તિની ઊર્મિએ નિરન્તર વહ્યા કરે છે તે ધન્ય છે, કુતર્યું છે, તે જ્ઞાની મહાત્મા છે, જેનું પવિત્ર વદનારવિન્દ કલિકાલમાં પણ દર્શનીય છે.
Ahol Shrutgyanam