________________
अध्यात्मतवालोकः
24. Sweet words pacify loudly uttered a huge or oensures, while words of abuse or oensure provoko further re viling shouts (in response). Water should be poured in order to extinguish the bluzing fire and not fuel ete., which only increase it.
दूरीकृताः सम्पद उज्झिता स्त्री नीतः समयः स्वजनोऽप्युपेक्षाम् । अथ प्रकोपाचरणं किमर्थ तथापि तच्चेद्धतभागतेयम्
૨૫. સ્ત્રી છેડી, ધન છેડયું અને કુટુંબ પરિવારને પણ ત્યાગ કર્યો, પછી ક્રોધને રાખવાને હેય? સર્વત્યાગ કર્યા છતાં પણ જે ક્રોધ ન છૂટે, તે એના જેવી કમનસીબી બીજી કઈ?
25. When everything ipoluding wealth, wife and the whole family is abandoned, why should wrath be retained or resorted to ? However if it still pereists, it is a great misfortune.
जगत्रितय्यामपि कोऽस्मदीयो यत्राधिकारश्चरितुं ऋध नः? सर्वेऽस्मदीया यदि का प्रकोपो युक्तश्च नासाविह कर्म-सृष्टौ ॥ २६ ॥
૨૬. અખિલ જગતમાં કણ અમારે છે કે જેના પર કાધ કરવાને અમારે અધિકાર હોઈ શકે ? અને બધા જે અમારા છે તે બધા સાથે પ્રેમ અને સદ્ભાવથી વર્તવાનું હોય. વળી, વિચારવાની વાત છે કે, આ બધી સૃષ્ટિ કર્મયોગથી સર્જાય છે. આ જે સમજાય તે ક્રોધાચરણમાં કેટલી ભૂલ થાય છે તે પણ સમજાય.
26. In all the three worlds is there sny guch person who may be ours and with whom we ark: authorised to be angry ! If all are ours, there is no soupe for anger, Jadeed, ia tois creation of Karma. (as this worldly intorcourge among living beings, is regulated by Karmic forces ) it is not proper to be angry with another,
Ahol Shrutgyanam