SearchBrowseAboutContactDonate
Page Preview
Page 508
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨. જરાતુર માણસ થવા તવા પ્રલાપ કરતા હોય, છતાં તેના પર આપણે ક્રોધ નથી કરતા, બલકે તેના પર આપણને દયા આવે છે, તેમ જ માણસ ક્રોધરૂપ જવરથી જેમ તેમ લવારે કરતે હોય, તેને પણ દયાષ્ટિથી નિહાળવે જોઈએ. 22 Just as we do not become avgry with a fever-striken person uttering bid words, but on the contrary we feel pity for him, 80 a person speakieg evil words, being under the ipfluence of anger, should be treated with pity (as though he were attacked with fever). वनस्पतित्वे च पिपीलिकात्वे समागतोऽनेकन एष आत्मा। मदस्तदीयो गलितस्तदा य न सह्यते सम्प्रति दुर्वचो यत् १ ॥ २३ ॥ ૨૩. અત્યારે આ માણસને કોઈનું કડવું વેણ સહન થતું નથી, પણ કઈ ભવાન્ત૨માં વનસ્પતિકાયમાં અને કીડી-મંકોડીની (અને પશુની) ગતિમાં એ ગયેલ ત્યારે એને મર્દ કયાં ગયું હતું? 23. This soul bas nany times presed through vegetable and insect lift'. Where hari it ben lost its pride thit it in the present bumau form of existence, caun t patiently bear the bitter words uttered by others? आक्रोशशान्तिर्मधुरैचोभिगक्रोश आक्रोशत एति वृद्धिम् । प्रदीपनस्य प्रशमाय वारि क्षेप्यं न तूत्तेजकमिन्धनादि ॥२४ ॥ ૨૪. મીઠાં વચનોથી સામાને આક્રોશ શાન્ત થાય; પણ આક્રોશની સામે આક્રોશ કરવાથી તો તે વધે, બળતી આગને શમાવવા સારુ પાણી નખાય, પણ લાકડાં છાણાં આદિ ઉત્તેજક પદાર્થો નાંખવાથી તે તે ઉલટી વધે. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy