________________
કારક
We must b.ar in mind this plain truth that all offences (committed by others in relation to vurselves are the work of (our owu ) Karmas.
त्रैलोक्य-चूडामणयोऽप्यदर्शन वितेनुषः स्वोपरि ताडनादि । क्षमा-दृशा ते परमर्षिपादाः क्षमा तदेवं न हि किं क्षमा ना १ ॥ २०॥
૨૦, ત્રિલેકીના શિરોમણિ ત પરમઝષિ દેવાધિદે પણ પિતાના ઉપર તાડન-તર્જન કરનારને ક્ષમાની દષ્ટિથી જતા, તે પછી આપણે એ આદર્શનું અનુસરણ ન કરીએ
20. Even the Lords-the lordly sages-crest-jewels of the tbree worlds, ( toe highest of the valiant heroes in all the worlds,) looked upon their persecutors even with an eye of forbearance, then is it not proper for us to practise forbearance ?
प्रकम्पमानोष्ठक-रक्तनेत्र-प्रस्वेदसंक्लिन्न-मुखारविन्दः। क्रुध्यन् समालोक्य विचारशीलैर्मान्या कृपापात्रतया ज्वरीव ॥ २१ ॥
૨૧. માણસ જ્યારે ક્રોધથી ઘેરાય છે ત્યારે તેના હેઠ કાંપવા લાગે છે, તેની આંખો લાલ બની જાય છે અને તેના મુખકમલ્સ પર પસીનો આવે છે, જવરાકાન્તની પણ લગભગ આવી સ્થિતિ હોય છે. માટે કોઈને આપણું પર ક્રોધ કરતો જોઈએ ત્યારે એને જરાકાનની જેમ દયાપાત્ર સમજો,
21. On seeing an excited person with lips sbaking, eyes red and with face full of perspiration, one should consider him as an object deserving pity as though he were attacked with fever
ज्वरातुरे कुर्वति दुर्वचांसि यथा न कोपः क्रियते दयातः । तथा दयादृष्टित एव दृश्यः क्रोधज्वराद् दुर्वचनानि कुर्वन्
॥ २२ ॥
Ahol Shrutgyanam