________________
ઈ- ગ્રામ
17. Anger breeds enmity. Enmity gives rise to 4 series of evil thoughts. Thus, be who conducts himself on the path of the elevation of Saif, deviates from the right path if he succumbs to anger.
रुष्यजनं प्रेरयतेऽस्मदीयं प्राचीनकर्माथ विचारणीयम् । पराश्रये रुण्यति वा प्रकोपः प्रयोजके कर्मणि वा विधेयः १ ॥१८॥
૧૮. આપણા પર રોષ કરતા માણસને પ્રેરનાર આપણું કામ છે. તે પછી વિચાર કરવાની બાબત છે કે આપણા કર્મથી પ્રેરિત થઈ આપણુ તરફ રેષ કરનાર માણસ ઉપર આપણે કુપિત થવું વાજબી છે કે તે રોષ કરતા માણસને પ્રેરનાર આપણા કર્મ ઉપર રોષ કરે વાજબી છે?
18. If a person gets angry with us, it is the influence of our previous Karmas that actuates him to do so. Uoder these circumstances,“ with whom are we to be angry " becomes a question for serious consideration, Are we to be angry with the angry person who acted under the influence of our Karmas or with our own Karm as which impelled him to do so ?
कृतापराधे यदि नाम कोपो न कर्म कि तहि कृतापराधम् ? स्फुटोऽयमर्थच विचार्यमाणः सर्वापराधी खलु कर्म-योगः
॥१९॥
૧૯ જે અપરાધી ઉપર કેપ કરતા હે તે કર્મ શું અપરાધી નથી? (આપણે અપરાધ કરનાર માણસ આપણાં કર્મોની પ્રેરણાથી જ આપણે અપરાધ કરે છે, એ માટે આપણું કર્મ જ અપરાધી છે.) ખરે અપરાધી કોણ એ તપાસતાં સમજી શકાશે કે તમામ અપરાધ એક માત્ર કમના છે. (અને કર્મને ઉત્પન્ન કરનાર આત્મા પિતે હેવાથી ખરે અપરાધી સ્વયં પિતે આત્મા જ છે.)
19. If it is proper to direct anger towards the offender, then is it not true that our karmas have committed the offence ?
Ahol Shrutgyanam