SearchBrowseAboutContactDonate
Page Preview
Page 505
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मत्तस्वालोकः આબરૂને ધક્કો લાગે છે? કિંવા આર્થિક સ્થિતિને હાનિ પહોંચે છે? નહિ, તેવું તે કંઈ છે નહિ; પછી ક્રોધ શા માટે? માનભંગની કલ્પના કરીને ગુસ્સે થવાય છે તે પણ ઠીક નથી. 15. Wby should a wise man be angry? By ill words neither disease is engenderel, nor is repitatioa sallion, nor is there the likelihood of the loss of wealth. No wise person should also be ar gry, thinking himself insulted by ill words uttered by another. क्रुद्धः स्वयं लज्जिततामपीयाद् आश्रीयते तं प्रति चेत् क्षमित्वम् । जायेत तच्चेतसि चानुतापः शमो हि कोप-ज्वलनेऽम्बुवर्षः ॥ १६ ॥ ૧૬ સારિક ક્ષમાવૃત્તિને આશ્રય લેવાય તે સંભવ છે કે તેની સામે ક્રોધ કરનાર માણસ સ્વયં લજિજત થશે, અને પાછળથી તેને પશ્ચાત્તાપ થશે, શમભાવ ( પ્રશાન્ત વૃત્તિ) ક્રોધની આગ પર ખરેખર જલવૃષ્ટિ સમાન છે. 16. If we resort to the virtue of forbearance, the angry person feels himself ashamed; and afterwards in his mind arises repentanoe, because for be arar.ce serves as the shower of water to the fire of anger. क्रोधेन वैरं लभतेऽवकाशं वैरेण दुर्थ्यान-परम्परा च । एवं स्खलेत् सञ्चरमाण आत्मोन्नतः पथा रोष-समाश्रयेण ॥ १७ ॥ ૧૭. ધમાંથી વેર ઊભું થાય છે અને વરને યોગે દુધ્ધનની પરમ્પરા ચાલે છે. આમ કોધનો આશ્રય લેતાં આત્મબ્રતિમાને પથિક સાધન–માર્ગથી ૨હિત થાય છે. Ahol Shrutgyanam
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy