SearchBrowseAboutContactDonate
Page Preview
Page 501
Loading...
Download File
Download File
Page Text
________________ अध्यात्मतस्था ठोकः ૫ સ ́સાર જન્મ, જશ, મૃત્યુ, રાગ અને ઉપદ્રવાનાં દુ:ખાથી પૂર્ણ છે. પ્રાણી આ વસ્તુ નિહાળે છે, અનુભવે છે, છતાં મહામેાહને લીધે એને સ ંસાર ( મેહમય પ્રપંચ ) ઉપરથી ઉદ્વેગ આવતા નથી. ૧૮ 5. Though men gee that worldly existence of soul ie associated with miseries such us birth, death, old ge, diseases and other calamities, they are not disgusted with it on account of intense delusion. सर्वस्य दु:खस्य निदानमात्माऽज्ञानं बुधा एकमुदाहरन्ति । तत् तद्भवं तद्विलयाद् व्यपेयात् तपोभिरुयैरपि नान्यथा तु ૬. તમામ દુઃખનું નિદાન માત્ર આત્મવિષયક અજ્ઞાન છે એમ તવવેત્તાએનું કહેવુ છે. એ અજ્ઞાનમાંથી ઉદ્ભવતુ દુઃખ એ અજ્ઞાનના નાંશથી જ મિટાવી શકાય, એ વગર તે ઉગ્ર તપશ્ર્ચર્યોથી પણ એના નાશ ન થાય. ! * ! 6. The wise say that ignorance of Self is the only source of all miseries. The acuteness of pain arising from this ignorance is destroyed, when this ignorance is destroyed, otherwise even severe austerities, by themselves, are not competent enough to destroy it. संसार आत्मैव जितः कषायेन्द्रियैः स एवापरथा च मोक्षः । क्रोधादयस्तत्र कषाय- संज्ञाश्चत्वार उक्ता भववृक्ष - मेघाः Aho! Shrutgyanam || ૭ || ૭. કષાય ને ઇન્દ્રિયાથી જિતાયેલે આત્મા એ પેાતે જ સંસાર છે, અને એ જ એ મધાના વિજેતા બનતાં મેક્ષ છે. અર્થાત્ સ'સાર ને મેક્ષ આત્માની જુદી જુદી અવસ્થાઓનાં જ નામ છે. ક્રોધ, માન, માયા લેાભ એ ચાર ‘ કષાય કહેવાય છે. ભવરૂપ વૃક્ષની પુષ્ટિમાં તેએ મેઘસમાન છે.
SR No.009674
Book TitleSubodhvani Prakash
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherHemchandracharya Jain Gyanmandir Patan
Publication Year1949
Total Pages614
LanguageSanskrit
ClassificationBook_Devnagari & Spiritual
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy