________________
વાર્થ-નાના
7. The soul subdued by passions and genge-3Djoyments is itself worldly existence [ Samsara ); and when it gets mastery over his passions and sease-enjoyments, it is itself Liberation. Anger etc., are denominated Kasbayas, and are compared to rain pourisbing the tree in the form of Samsara. Kgsbayas (passione ) are four in number, namely anger, arrogance, deceit and greed. ]
यो वैरहेतुः परितापकारणं शमार्गला दुर्गतिवर्तनी पुनः । उत्पद्यमानः प्रथम स्वमाश्रयं दहेद् दहेद् वलिरिवापरं न वा
॥८॥
क्रोधस्य तस्य प्रशमे क्षमा क्षमा क्षमाऽऽत्मसाम्राज्यसमुत्कचेतसाम् । या संयमागमविशालसारणिः क्लिष्टाघभूमीधरमेदनाशनिः ।। ९॥ (युग्मम्)
૮-૯ ફોધ વર-વિરોધનું કારણ છે, સત્તાપને ઉત્પન્ન કરનાર છે, શાન્તિને રોકવામાં અર્ગલા (ભુંગળ) સમાન છે અને દુર્ગતિને માગ છે; તેમ જ જ્યાં તે ઉત્પન્ન થાય છે તે સ્થાનને–પિતાના આશ્રયને અગ્નિની જેમ તે પ્રથમ બળે છે, જ્યારે બીજાને બાળવામાં ચોક્કસ નથી. એ ક્રોધને શાન્ત કરવામાં ક્ષમાને ગુણ સમર્થ શક્તિશાળી છે. જે એનાં અન્તઃકરણ આત્મસામ્રાજ્યની પ્રાપ્તિ માટે ઉત્સુક છે, તેમને એ (સમા) આશીર્વાદરૂપ છે. એ, સંયમરૂપ બગીચામાં પાણીની વિશાળ નીક છે અને ક્લિષ્ટ કમરૂપ પર્વતને ભેદવામાં વકલ્પ સાધન છે.
8-9. Anger is the source of enmity, cause of affliotion, & bolt-like impedimeat to quietude and a way leading to evil plight. When it arises, it, like fire, first burns its own abode, thougb it may or may not burn others Forbearance or forgiveness is competent to subdue anger and it is essential for those who are eager for the Emancipation of the Soul. This forbearance is like a broad channel in the garden of self-restraint and it is like a thunderbolt in rending asunder the hills of heinous crimes.
Ahol Shrutgyanam