________________
प्रकरणम्-४
कषाय-जया
[ો-સંસ્થા ૮૫]
आत्मस्वरूपं प्रथम प्रवेद्यं योगप्रवासोत्सुकतां वहद्भिः। स एव योगस्य यदस्ति भूमिराकाशचित्रोपममन्यथा स्यात्
॥१॥
૧. જેઓ ગપ્રવાસના ઉત્સાહી હોય, તેમણે આત્મસ્વરૂપનું જ્ઞાન પ્રથમ મેળવવું જોઈએ. કેમકે આત્મા પોતે જ ગભૂમિ છે. આત્મવરૂપના અવબોધ વગર એગપ્રવાસ કરવી એ આકાશમાં ચિત્ર ખીંચવા બરાબર છે.
1. Those whose minds are eager to tread the path of Yoga, should first realise (at least in faith) the pure nature of the Soul; because Soul is the proper field for practising Yoge; otherwise the practice of Yoga would be tantamount to drawing a picture in the void,
क्षेत्रे परैरात्मनि कृष्यमाणे योगेन यत्नैः सततं यथावत् । सम्पद्यते सम्पदनन्त-नित्या विज्ञान-वीर्य-प्रमदस्वरूपा
॥२॥
૨. આત્મરૂપ ક્ષેત્રને વેગસાધના વડે સુયોગ્ય પ્રયત્ન થી બરાબર નિરન્તર ખેડવામાં આવે, તે તેમાં જ્ઞાન, વીર્ય અને આનંદસ્વરૂપ અનન્ત શાશ્વતી સમ્પત્તિ નિષ્પન્ન થાય છે.
2. The spiritual field, if constantly tilled with the plough of ] Yoga with proper and deliberate efforts, yielde divine opulence consisting in infinite knowledge, infinite bliss and infinite power.
Aho! Shrugyanam